શાંત કોલાહલ/છલનિર્મલ: Difference between revisions

formatting corrected.
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
Line 1: Line 1:


<poem>
 
<center>'''છલનિર્મલ'''</center>
<center>'''છલનિર્મલ'''</center>
 
{{block center|<poem>
'''૧. ઉન્મના'''
'''૧. ઉન્મના'''


Line 8: Line 8:
નભને વાદળ હિંગળોક રંગ
નભને વાદળ હિંગળોક રંગ
મહીં મંદ મંદ ભળે રાત્રિની પ્રશાન્ત છાયા
મહીં મંદ મંદ ભળે રાત્રિની પ્રશાન્ત છાયા
::::::શ્યામ અંધકાર.
{{gap|9em}}શ્યામ અંધકાર.
મિલનઆતુર પ્રિયજનતણી, સખી, અવ મધુમય વેળ
મિલનઆતુર પ્રિયજનતણી, સખી, અવ મધુમય વેળ
ત્યારે  
ત્યારે  
બારસાખને અઢેલી
બારસાખને અઢેલી
::::કોણ અંતરીક્ષમહીં માંડીને નયન
{{gap|2em}}કોણ અંતરીક્ષમહીં માંડીને નયન
:::::::શૂન્ય સમ  
{{gap|8em}}શૂન્ય સમ  
:::::નિજને એકાન્ત આમ બેઠી છો ઉન્મન?
{{gap|4em}}નિજને એકાન્ત આમ બેઠી છો ઉન્મન?
:::::::કહીં છો તું? પ્રિય ! કહીં? કહીં?
{{gap|5em}}કહીં છો તું? પ્રિય ! કહીં? કહીં?
 
અહીં સ્વરને હિંડોળે ’થવા મૌનસર મહીં
અહીં સ્વરને હિંડોળે ’થવા મૌનસર મહીં
::::::ક્રીડંત વાણીનાં ઝીલ્યાં તરલ તુફાન :
{{gap|7em}}ક્રીડંત વાણીનાં ઝીલ્યાં તરલ તુફાન :
‘ધીર તવ ચરણને કાજ ચિત્ત રહે છે અધીર’
‘ધીર તવ ચરણને કાજ ચિત્ત રહે છે અધીર’
:::::એ શબ્દતરંગ તણી છોળ હજી વાગી રહે શ્રવણને તીર.
{{gap|2em}}એ શબ્દતરંગ તણી છોળ હજી વાગી રહે શ્રવણને તીર.
હે ગભીર !
હે ગભીર !
::::આવી અવધીરણાથી સાવ હું અજાણ.
{{gap|2em}}આવી અવધીરણાથી સાવ હું અજાણ.
પલક વિહીન બેઉ પાંપણની ધારે મૃદુ વહી જાય કંપ
પલક વિહીન બેઉ પાંપણની ધારે મૃદુ વહી જાય કંપ
::::::દૃષ્ટિમહીં તોય નહીં બિંબ
{{gap|7em}}દૃષ્ટિમહીં તોય નહીં બિંબ
:::::નહીં રૂપ, નહીં રંગ.
{{gap|11em}}નહીં રૂપ, નહીં રંગ.
કહીં છો તું? પ્રિય, કહીં?
કહીં છો તું? પ્રિય, કહીં?
::::કોને અવધાન?
{{gap|10em}}કોને અવધાન?
વ્યતીતની સ્મૃતિથી વિષણ્ણ?
વ્યતીતની સ્મૃતિથી વિષણ્ણ?
આજને આંગણ અતીતનો અહાલેક
આજને આંગણ અતીતનો અહાલેક
::::::તારી કને માગી રહે કંઈ ભીખ?
{{gap|8em}}તારી કને માગી રહે કંઈ ભીખ?
::::::જાણે ઓછું કાંઈ નહીં
{{gap|8em}}જાણે ઓછું કાંઈ નહીં
:::::તારી સર્વ રિદ્ધિ માગે હૃદય ને મન !
{{gap|4em}}તારી સર્વ રિદ્ધિ માગે હૃદય ને મન !
એવું તો નહીં વા પ્રિય !
એવું તો નહીં વા પ્રિય !
:::::::અનાગતને ઓછાયે લહી રહી ભય?
{{gap|8em}}અનાગતને ઓછાયે લહી રહી ભય?
::::અતીવ દૂરનું લગોલગ શું નિકટ
{{gap|6em}}અતીવ દૂરનું લગોલગ શું નિકટ
::::અણુ જેવડું તે ચંડ-મહાકાય
{{gap|6em}}અણુ જેવડું તે ચંડ-મહાકાય
::::::::તારી કલ્પનાની દૃગને જ નય?
{{gap|8em}}તારી કલ્પનાની દૃગને જ નય?
તને આગત કેરો ન જાણે કોઈ પરિચય!
તને આગત કેરો ન જાણે કોઈ પરિચય!
નીમવૃક્ષ નીડ મહીં કિલ્લોલ કરંત શુકસારિકાનું ગાન
નીમવૃક્ષ નીડ મહીં કિલ્લોલ કરંત શુકસારિકાનું ગાન
::::વાતાયન થકી આવે ઘરની મોઝાર
{{gap|2em}}વાતાયન થકી આવે ઘરની મોઝાર
વળી વળી લળી અડી જાય તને  
વળી વળી લળી અડી જાય તને  
::::::તો ય રે તું કેવળ અજાણ!
{{gap|6em}}તો ય રે તું કેવળ અજાણ!
કહીં છો તું? પ્રિય, કહીં?
કહીં છો તું? પ્રિય, કહીં?
::::::કહીં રે ઉન્મન?
{{gap|6em}}કહીં રે ઉન્મન?
</poem>
</poem>


Line 49: Line 50:
<poem>
<poem>
ભૂલ યદી હોય, ક્ષમાની તો અધિકારિણી હું;
ભૂલ યદી હોય, ક્ષમાની તો અધિકારિણી હું;
:::::ભૂલ નહીં છલના કેવલ:
{{gap|8em}}ભૂલ નહીં છલના કેવલ:
સરલ હૃદય તવ, ખલ મન મારું,
સરલ હૃદય તવ, ખલ મન મારું,
:::::અમી તવ, મારું કુટિલ ગરલ.
{{gap|8em}}અમી તવ, મારું કુટિલ ગરલ.
નહીં પ્રિય, અવ આલિંગન નહીં,
નહીં પ્રિય, અવ આલિંગન નહીં,
:::::નહીં આવ અધરનાં મધુમય પાન.   
{{gap|8em}}નહીં આવ અધરનાં મધુમય પાન.   
આ માલિન્ય કેરા સ્પર્શ થકી હવે નહીં નહીં
આ માલિન્ય કેરા સ્પર્શ થકી હવે નહીં નહીં
:::::પ્રિય, તવ કરું અવમાન.
{{gap|10em}}પ્રિય, તવ કરું અવમાન.
મિલનને મુગ્ધ અવસરે પરિચય દીધ તે હું નહીં નહીં :
મિલનને મુગ્ધ અવસરે પરિચય દીધ તે હું નહીં નહીં :
મુખનું કલંક પ્રસાધનને આધાર ગુપ્ત રાખીને હું રહી.
મુખનું કલંક પ્રસાધનને આધાર ગુપ્ત રાખીને હું રહી.
Line 64: Line 65:
કોલેજના દાદરની મધ્ય પરથારના બે ચરણને સ્થાન.
કોલેજના દાદરની મધ્ય પરથારના બે ચરણને સ્થાન.
તમારું ઉપર આવવું ને
તમારું ઉપર આવવું ને
:::ઉતરતી હું ત્યાં  
{{gap|7em}}ઉતરતી હું ત્યાં  
::::નેણને મિલન
{{gap|12em}}નેણને મિલન


હૃદયની અંધકારમય ગુહામહીં જાણે પ્રવેશ્યું કિરણ.
હૃદયની અંધકારમય ગુહામહીં જાણે પ્રવેશ્યું કિરણ.
::::નવોદિત દિન.
{{gap|2em}}નવોદિત દિન.
સુષુપ્તિનો લવ નહીં ભાર,
સુષુપ્તિનો લવ નહીં ભાર,
::::સ્વચ્છ હવા, સ્ફૂર્તિમંત અંગ અંગ:
{{gap|7em}}સ્વચ્છ હવા, સ્ફૂર્તિમંત અંગ અંગ:
બહાર તો નિખિલને અવકાશ, અંતરે તો ત્યહીં
બહાર તો નિખિલને અવકાશ, અંતરે તો ત્યહીં
::::સુણી રહું, રોમહર્ષ સહ, સુમધુર બીન.
{{gap|7em}}સુણી રહું, રોમહર્ષ સહ, સુમધુર બીન.
અજાણ્યા ઉલ્લાસે મન રહે વિચંચલ
અજાણ્યા ઉલ્લાસે મન રહે વિચંચલ
કંઠમાંહી ગાન, ગતિમહીં લાવણ્યની ભંગિ, નયને સ્વપન
કંઠમાંહી ગાન, ગતિમહીં લાવણ્યની ભંગિ, નયને સ્વપન
:::::કેવળ તમારું ધરે ધ્યાન.
{{gap|11em}}કેવળ તમારું ધરે ધ્યાન.
એમ જાય દિન  
એમ જાય દિન  
એક વેળ પણ નિત્ય દૃગે ન્યાળવાને રહું કેટલી અધીર !
એક વેળ પણ નિત્ય દૃગે ન્યાળવાને રહું કેટલી અધીર !
:::::વિલસંત એ જ ભાવ તમારે નયન.
{{gap|8em}}વિલસંત એ જ ભાવ તમારે નયન.
સત્રાંતનું વન પર્યટન
સત્રાંતનું વન પર્યટન
અભિસાર કાજે મને કેડી મળી ગઈ જાણે અતીવ સરલ.
અભિસાર કાજે મને કેડી મળી ગઈ જાણે અતીવ સરલ.
Line 84: Line 85:
વિહાર-તળાવ-તીર કુંજ મહીં આપણો મુકામ.
વિહાર-તળાવ-તીર કુંજ મહીં આપણો મુકામ.
સકલના સમૂહની મધ્ય કને સરી આવ્યાં
સકલના સમૂહની મધ્ય કને સરી આવ્યાં
::::પૂછ્યું નહીં નામ.
{{gap|8em}}પૂછ્યું નહીં નામ.
પ્રસન્ન નેત્રને હેલે તમે મને દીધ એક ફૂલ;
પ્રસન્ન નેત્રને હેલે તમે મને દીધ એક ફૂલ;
કંઈક મેં ધરી હતી દ્રાક્ષ, હથેલીથી તમે લીધ,
કંઈક મેં ધરી હતી દ્રાક્ષ, હથેલીથી તમે લીધ,
:::::પામી પ્રથમ હું સ્પર્શ અણમૂલ.
{{gap|8em}}પામી પ્રથમ હું સ્પર્શ અણમૂલ.
મિત્રગણનાં તુફાન, વ્યંગ્ય, હાસ્ય, ખેલકૂદ સહુયની મધ્ય
મિત્રગણનાં તુફાન, વ્યંગ્ય, હાસ્ય, ખેલકૂદ સહુયની મધ્ય
એકસૂત્ર આપણાં બે મન.
{{gap|8em}}એકસૂત્ર આપણાં બે મન.


મધ્યાહ્ન ભોજન પછી
મધ્યાહ્ન ભોજન પછી
Line 99: Line 100:
મૌનમહીં જાય વહી ક્ષણ પછી ક્ષણ.
મૌનમહીં જાય વહી ક્ષણ પછી ક્ષણ.
કોઈ રે અજાણ આવેગથી કિંતુ ક્ષણે ક્ષણે ઉર મારું
કોઈ રે અજાણ આવેગથી કિંતુ ક્ષણે ક્ષણે ઉર મારું
::::અધિક વિહ્‌વલ.
{{gap|12em}}અધિક વિહ્‌વલ.


સહસા મેં કીધ:
સહસા મેં કીધ:
::::“જશું આપણે ય કુંજમહીં કહીં દૂર દૂર ?”
{{gap|2em}}“જશું આપણે ય કુંજમહીં કહીં દૂર દૂર ?”
મંદ મલકંત તવ મુખ પર છાઈ રહ્યું અલૌકિક નૂર.
મંદ મલકંત તવ મુખ પર છાઈ રહ્યું અલૌકિક નૂર.
‘સહુની સમીપ અહીં આપણું એકાન્ત.’
‘સહુની સમીપ અહીં આપણું એકાન્ત.’
::::વાણી તવ સુગભીર શાન્ત.
{{gap|9em}}વાણી તવ સુગભીર શાન્ત.
શતશત ફ્ણાને ઉછાળ અંગ અંગમહીં ધસી રહ્યું પ્રચંડ જે પૂર
શતશત ફ્ણાને ઉછાળ અંગ અંગમહીં ધસી રહ્યું પ્રચંડ જે પૂર
વિશાળ સાગરે ભળી જાણે બની રહ્યું એક રૂપ, એક સૂર.
વિશાળ સાગરે ભળી જાણે બની રહ્યું એક રૂપ, એક સૂર.
અદૂરે કાસાર જલ પર ઝૂકી રહેલ ગુલ્મની છાંયડીમાં
અદૂરે કાસાર જલ પર ઝૂકી રહેલ ગુલ્મની છાંયડીમાં
થડને અઢેલી મૂળનું આસન કીધ તમે
થડને અઢેલી મૂળનું આસન કીધ તમે
:::::સન્મુખ શિલાએ મુજ સ્થાન.
{{gap|8em}}સન્મુખ શિલાએ મુજ સ્થાન.
કિનારને સ્પર્શ કરી જતી વિચિમહીં મુજ ભીંજાય ચરણ;
કિનારને સ્પર્શ કરી જતી વિચિમહીં મુજ ભીંજાય ચરણ;
અલકલટને વળી વળી વ્યસ્ત કરી વહી જાય સમીરણ.
અલકલટને વળી વળી વ્યસ્ત કરી વહી જાય સમીરણ.
Line 117: Line 118:
‘હૃદયની સરલ રતિની સુષમાની દલેદલ તવ મ્હોરેલ વસંત,
‘હૃદયની સરલ રતિની સુષમાની દલેદલ તવ મ્હોરેલ વસંત,
વાયુની લહર સંગ અનંતે ફેલાય એનો શુચિ પરિમલ;
વાયુની લહર સંગ અનંતે ફેલાય એનો શુચિ પરિમલ;
:::::અંતરે હું લહું એનો અકલ અમલ.’
{{gap|8em}}અંતરે હું લહું એનો અકલ અમલ.’
પ્રશાન્ત ઓજસે અભિભૂત હું ય ઝંખી રહી હતી તવ હાથ
પ્રશાન્ત ઓજસે અભિભૂત હું ય ઝંખી રહી હતી તવ હાથ
::::::::::::-મધુકર સ્પર્શ.
{{gap|12em}}-મધુકર સ્પર્શ.
કંઈક સોલ્લાસે, કંઈ હૃદયને ભાર, આમ હું યે વદી ગઈ:
કંઈક સોલ્લાસે, કંઈ હૃદયને ભાર, આમ હું યે વદી ગઈ:
‘આ સંસારે કુલના સ્વજનહીન એકલના શૂન્ય મનોવને
‘આ સંસારે કુલના સ્વજનહીન એકલના શૂન્ય મનોવને
:::::આજ વાજી રહી વેણુ
{{gap|12em}}આજ વાજી રહી વેણુ
આજ હું રાધાનું ઉર જાણું,
આજ હું રાધાનું ઉર જાણું,
:::::જાણું કેમ ઘેલી ઘેલી હશે ગોકુળની ધેનુ.
{{gap|6em}}જાણું કેમ ઘેલી ઘેલી હશે ગોકુળની ધેનુ.
:::::ઝાઝા નહીં બોલ, ભરી આવેલ નયન.
{{gap|6em}}ઝાઝા નહીં બોલ, ભરી આવેલ નયન.
પરિણયતણી ધન્ય ઘડી
પરિણયતણી ધન્ય ઘડી
:::::વૃક્ષઘટા મહીં ડાળે ડાળે કીરનાં કવન.
{{gap|7em}}વૃક્ષઘટા મહીં ડાળે ડાળે કીરનાં કવન.
વાસરમંદિરે તવ આલિંગન કેરી શુભ ક્ષણે ધર્યો ગર્વ
વાસરમંદિરે તવ આલિંગન કેરી શુભ ક્ષણે ધર્યો ગર્વ
:::::વિજયનું પર્વ !
{{gap|8em}}વિજયનું પર્વ !
મન મહીં થતું મને
મન મહીં થતું મને
::::કેટલાં રહસ્ય સંગોપને ધરી સૃષ્ટિ રમી રહી સહુ કને !
{{gap|2em}}કેટલાં રહસ્ય સંગોપને ધરી સૃષ્ટિ રમી રહી સહુ કને !
કંઈક ઉઘાડ અને કૈંક આવરણ  
કંઈક ઉઘાડ અને કૈંક આવરણ  
::::વશીકરણનું ધારે બહુ બલ.
{{gap|10em}}વશીકરણનું ધારે બહુ બલ.
લાધી ગઈ જેને સ્વભાવ સહજ કલા  
લાધી ગઈ જેને સ્વભાવ સહજ કલા  
:::આ સંસારસુખમાં ન એને કોઈ મણા!
{{gap|4em}}આ સંસારસુખમાં ન એને કોઈ મણા!
કલા નહીં કેવલ વિભ્રમ...
કલા નહીં કેવલ વિભ્રમ...
આપણ બન્નેનું એક ઓઢણ બની રે’
આપણ બન્નેનું એક ઓઢણ બની રે’
::::એમ ગણી વણી લીધ જે વસન
{{gap|6em}}એમ ગણી વણી લીધ જે વસન
::::એ જ તે અંતરપટ સમ.
{{gap|8em}}એ જ તે અંતરપટ સમ.
એકાન્તે આ ઉરસ્થલે મૂકી તવ શીર્ષ
એકાન્તે આ ઉરસ્થલે મૂકી તવ શીર્ષ
અભેદને ભાવ, સ્નેહની સમાધિ મહીં તમે બની રહો લીન:
અભેદને ભાવ, સ્નેહની સમાધિ મહીં તમે બની રહો લીન:
:::::શાન્ત નીમીલિત તવ નેણ,
{{gap|4em}}શાન્ત નીમીલિત તવ નેણ,
:::::આંનદ ગંભીર તવ મુખ,
{{gap|4em}}આંનદ ગંભીર તવ મુખ,
::::::સોહી રહે આભાથી ઉજ્જવલ.
{{gap|8em}}સોહી રહે આભાથી ઉજ્જવલ.
શિરાએ શિરાએ મુજ પૂર્ણિમાની નિશીથિની વીળનો આવેગ
શિરાએ શિરાએ મુજ પૂર્ણિમાની નિશીથિની વીળનો આવેગ
ચહે તવ ગહન આશ્લેષ :
ચહે તવ ગહન આશ્લેષ :
::::ત્યારે અરે ત્યારે જ તે આટલી સમીપ છતાં
{{gap|2em}}ત્યારે અરે ત્યારે જ તે આટલી સમીપ છતાં
:::દૂર અતિ દૂર લહું મને.
{{gap|8em}}દૂર અતિ દૂર લહું મને.
મંદિરના શુચિ ગર્ભગૃહે નિવેશિત છતાં
મંદિરના શુચિ ગર્ભગૃહે નિવેશિત છતાં
::::અભાગિની હજી ય અસ્પૃશ્ય !
{{gap|6em}}અભાગિની હજી ય અસ્પૃશ્ય !
અસહ્ય છે ઇહ અવસ્થિતિ
અસહ્ય છે ઇહ અવસ્થિતિ
હૃદયને પલે પલ દહી રહી આગ
હૃદયને પલે પલ દહી રહી આગ
::::વીંધી રહી તીક્ષ્ણતમ દૃઢ શૂલ.
{{gap|7em}}વીંધી રહી તીક્ષ્ણતમ દૃઢ શૂલ.
:::સત્યને મેં રાખ્યું અપિહિત
{{gap|2em}}સત્યને મેં રાખ્યું અપિહિત
તવ સંસર્ગનાં રશ્મિ થકી  
તવ સંસર્ગનાં રશ્મિ થકી  
:::::આજે  હવે એનું હઠી જાય આવરણ.
{{gap|8em}}આજે  હવે એનું હઠી જાય આવરણ.
અવિહિત યોગના લાંછન ફલ રૂપ
અવિહિત યોગના લાંછન ફલ રૂપ
::::હું છું વિધવા નારીની એક સૂતા:
{{gap|6em}}હું છું વિધવા નારીની એક સૂતા:
ઘર ગામ છોડી તીર્થ સ્થલે નિલયને
ઘર ગામ છોડી તીર્થ સ્થલે નિલયને
::::દિન ગાળી રહી જનેતા એકલ
{{gap|7em}}દિન ગાળી રહી જનેતા એકલ
:::::જાણું નહીં કોણ, કહીં પિતા...
{{gap|4em}}જાણું નહીં કોણ, કહીં પિતા...


એકદા  
એકદા  
પુષ્પિત યૌવન તથા આદિમ સમયે
પુષ્પિત યૌવન તથા આદિમ સમયે
::::જન્મતણી ઇહ કથા
{{gap|6em}}જન્મતણી ઇહ કથા
::::કહી’તી મિત્રને એક, મુગ્ધ ઉરના વિશ્રંભ થકી.
{{gap|6em}}કહી’તી મિત્રને એક, મુગ્ધ ઉરના વિશ્રંભ થકી.


સાહચર્ય શૂન્યતામાં જેનું પરિણામ
સાહચર્ય શૂન્યતામાં જેનું પરિણામ
::::ભવ કૈતવનો જેને કારણે પ્રભવ.
{{gap|6em}}ભવ કૈતવનો જેને કારણે પ્રભવ.


જે કંઈ પ્રચ્છન્ન રાખ્યું હૃદયની મહીં આજ લગી
જે કંઈ પ્રચ્છન્ન રાખ્યું હૃદયની મહીં આજ લગી
::::સર્વ કરું સમર્પણ:
{{gap|8em}}સર્વ કરું સમર્પણ:
ભય નહીં, છલ નહીં, વિજયનો ગર્વ નહીં
ભય નહીં, છલ નહીં, વિજયનો ગર્વ નહીં
::::અવ અકિંચન.
{{gap|6em}}અવ અકિંચન.
જાણું પ્રિય, સુકોમલ મર્મસ્થલે
જાણું પ્રિય, સુકોમલ મર્મસ્થલે
::::પ્રચંડ હું મૂકી રહી ભાર,
{{gap|6em}}પ્રચંડ હું મૂકી રહી ભાર,
તો ય તે અપાર કરુણાથી તવ નેત્ર
તો ય તે અપાર કરુણાથી તવ નેત્ર
::::ઝરે અમીની જ ધાર.
{{gap|6em}}ઝરે અમીની જ ધાર.
જવા દો, જવા દો, નાથ.
જવા દો, જવા દો, નાથ.
::::નહીં અધિકાર મારો અહીં લવ લેશ
{{gap|5em}}નહીં અધિકાર મારો અહીં લવ લેશ
પરિતાપની પાવનકારી આગ મહીં
પરિતાપની પાવનકારી આગ મહીં
::::મને થવા દો નિ:શેષ.
{{gap|5em}}મને થવા દો નિ:શેષ.
</poem>
</poem>


Line 189: Line 190:
<poem>
<poem>
રાત્રિના સધન અંધકાર મહીં નહીં કોઈ કેડી, નહીં દિશ.
રાત્રિના સધન અંધકાર મહીં નહીં કોઈ કેડી, નહીં દિશ.
:::કહીં જશે, પ્રિય ! કહીં?
{{gap|4em}}કહીં જશે, પ્રિય ! કહીં?
આપણી એકાન્ત કુટિરની મહીં ઝળહળે અવિચલ દીપ
આપણી એકાન્ત કુટિરની મહીં ઝળહળે અવિચલ દીપ
:::::આવ અહીં, આવ અહીં.
{{gap|8em}}આવ અહીં, આવ અહીં.


વ્યતીત-સ્વપ્નની ભયાવહ સ્મૃતિની ગુહામાં
વ્યતીત-સ્વપ્નની ભયાવહ સ્મૃતિની ગુહામાં
:::પ્રિય, નહીં કીજિયે પ્રવેશ
{{gap|8em}}પ્રિય, નહીં કીજિયે પ્રવેશ
અહીંનાં પ્રશાન્ત અજવાળે નિઃસંશય આવ
અહીંનાં પ્રશાન્ત અજવાળે નિઃસંશય આવ
:::નયનને નવીન ઉન્મેષ.
{{gap|8em}}નયનને નવીન ઉન્મેષ.


ગત જે પૂર્વને ભય લયમાન
ગત જે પૂર્વને ભય લયમાન
:::અવ નહીં એની કોઈ કથા, નહીં વ્યથા...
{{gap|2em}}અવ નહીં એની કોઈ કથા, નહીં વ્યથા...
:::::કેવળ વિસ્મૃતિ
{{gap|8em}}કેવળ વિસ્મૃતિ
આવ હે, આનંદ કેરી શ્રુતિને મધુર સૂર
આવ હે, આનંદ કેરી શ્રુતિને મધુર સૂર
:::::ટહુકંત અભિનવ ઋચા.
{{gap|10em}}ટહુકંત અભિનવ ઋચા.


અનલગંગાને જલ સ્નાન કરી નીતરંત ઊભી તીર પર
અનલગંગાને જલ સ્નાન કરી નીતરંત ઊભી તીર પર
::::તુષારબિંદુથી તવ દૃગ છલ છલ
{{gap|3em}}તુષારબિંદુથી તવ દૃગ છલ છલ
::::મહીન અંચલનું યે આવરણ નહીં
{{gap|3em}}મહીન અંચલનું યે આવરણ નહીં
:::::હે મૃણાલ મનોહર !
{{gap|8em}}હે મૃણાલ મનોહર !
::::અરવ લાવણ્ય તારું વિમલ વિરલ.
{{gap|3em}}અરવ લાવણ્ય તારું વિમલ વિરલ.
કર મહીં દીજે તવ મૃદુ કરતલ
કર મહીં દીજે તવ મૃદુ કરતલ
::::આવ અહીં  
{{gap|6em}}આવ અહીં  
:::::આવ અહીં હૃદયને સ્થલ.
{{gap|8em}}આવ અહીં હૃદયને સ્થલ.
</poem>
</poem>}}