શાંત કોલાહલ/ભતવારીનું ગીત: Difference between revisions
Jump to navigation
Jump to search
ભતવારીનું ગીત
(formatting corrected.) |
No edit summary |
||
Line 14: | Line 14: | ||
મધ રે બપોરે માજમ ચાંદની, | મધ રે બપોરે માજમ ચાંદની, | ||
::વીંઝણો વાતુંનો ઢળાય, | ::વીંઝણો વાતુંનો ઢળાય, | ||
નયને સોણલાં કળાય, | ::નયને સોણલાં કળાય, | ||
:::કાળજે ટાઢક મીઠી માણીએ.</poem>}} | :::કાળજે ટાઢક મીઠી માણીએ.</poem>}} | ||
{{HeaderNav2 |previous = ૨ પ્રથમ પ્રહરે|next =શાન્તિ }} | {{HeaderNav2 |previous = ૨ પ્રથમ પ્રહરે|next =શાન્તિ }} |
Latest revision as of 00:56, 16 April 2023
નાની રે પીલુડી ઝાઝા ઘેરની
એની કંદરાની હેઠ
એની છાંયડીની હેઠ
ધોમ રે ધખ્યાની વેળા ગાળીએ.
દવ રે વરસે છે ખુલ્લાં ખેતરે,
વગડો સૂનો રે સુમસાન,
પંછિગણનું ન ગાન,
(ત્યારે) મોરલીમાં વેણ બે વજાડીએ.
મધ રે બપોરે માજમ ચાંદની,
વીંઝણો વાતુંનો ઢળાય,
નયને સોણલાં કળાય,
કાળજે ટાઢક મીઠી માણીએ.