શાંત કોલાહલ/ધરુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:




<poem>છલોછલ
{{block center|<poem>છલોછલ
ભરેલ ક્યારા મહીં ભાતના  
ભરેલ ક્યારા મહીં ભાતના  
ધરુ ચોપી રહ્યાં બેઉ અમે લળી લળી.
ધરુ ચોપી રહ્યાં બેઉ અમે લળી લળી.
Line 24: Line 24:
(વિદાયના મંગલ પર્વનું)
(વિદાયના મંગલ પર્વનું)
અને
અને
એને હું ન્યાળું ત્યહીં શસ્ય ધારતી.</poem>
એને હું ન્યાળું ત્યહીં શસ્ય ધારતી.</poem>}}


{{HeaderNav2 |previous =શાન્તિ |next = વૈશાખી વંટોળ}}
{{HeaderNav2 |previous =શાન્તિ |next = વૈશાખી વંટોળ}}

Latest revision as of 01:00, 16 April 2023

ધરુ


છલોછલ
ભરેલ ક્યારા મહીં ભાતના
ધરુ ચોપી રહ્યાં બેઉ અમે લળી લળી.
શેઢે ત્યહીં
જાંબુની ડાળ-દોરડે
હિંડોલતી ટ્હૌકતી વન્યપંખિણી સમી
અમારી દુહિતા...
અસીમ આ એકાન્ત એના થકી છે ભર્યું ભર્યું.

આવી—
ઘડી શ્રાવણ કેરું અંબર ભરી-
પળે વાદળ
(તેજછાંયના તરંગને લોલ વહેણ)
ખેતરે ઝીલાય એની જલતાપ ઝર્મર.

આમૂલ આણ્યાં
અહીં નવ્ય ભૂમિમાં ચોપી રહ્યાં તે ધરુ !
ના, ધરુ નહીં...
રે ન્યાળું એમાં સુકુમાર કન્યકાતણું
સમુત્ફુલ્લ ગભીર આનન
(વિદાયના મંગલ પર્વનું)
અને
એને હું ન્યાળું ત્યહીં શસ્ય ધારતી.