શાંત કોલાહલ/૧ નમીએ અગનફૂલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 5: Line 5:
<center>'''૧ નમીએ અગન ફૂલ'''</center>
<center>'''૧ નમીએ અગન ફૂલ'''</center>


<poem>નમીએ અગનફૂલને  
{{block center|<poem>:::નમીએ અગનફૂલને  
:::હે ! નમીએ અગનફૂલ,
:::::::હે ! નમીએ અગનફૂલ,
ઓથમાં જેની ઉછરે આપણ વનવાસીનું ફૂલ.
ઓથમાં જેની ઉછરે આપણ વનવાસીનું ફૂલ.


સાંજ સવાર તે ઘરમાં ખીલે
:::સાંજ સવાર તે ઘરમાં ખીલે
:::પકવે સકલ અંન;
::::::પકવે સકલ અંન;
આંગણાના રખવાળની રાતમાં  
:::આંગણાના રખવાળની રાતમાં  
:::::આણ રમે જોજંન;
::::::::આણ રમે જોજંન;
રાનપશુનાં નેણમાં એનાં તેજની વાગે શૂલ.
રાનપશુનાં નેણમાં એનાં તેજની વાગે શૂલ.


Line 19: Line 19:
:::કાળના પ્હોળા મુખમાં,
:::કાળના પ્હોળા મુખમાં,
:::::અભય ફરીએ રે ઠેર ઠેર;
:::::અભય ફરીએ રે ઠેર ઠેર;
અરણીમાંથી એમ ઝરે, જેમ ગીત ઝરે ચંડૂલ.</poem>
અરણીમાંથી એમ ઝરે, જેમ ગીત ઝરે ચંડૂલ.</poem>}}




{{HeaderNav2 |previous = વૈશાખી વંટોળ|next = ૨ પ્રભાત}}
{{HeaderNav2 |previous = વૈશાખી વંટોળ|next = ૨ પ્રભાત}}

Latest revision as of 01:04, 16 April 2023

વનવાસીનાં ગીત


૧ નમીએ અગન ફૂલ

નમીએ અગનફૂલને
હે ! નમીએ અગનફૂલ,
ઓથમાં જેની ઉછરે આપણ વનવાસીનું ફૂલ.

સાંજ સવાર તે ઘરમાં ખીલે
પકવે સકલ અંન;
આંગણાના રખવાળની રાતમાં
આણ રમે જોજંન;
રાનપશુનાં નેણમાં એનાં તેજની વાગે શૂલ.

ઝાડવે છાનો વાસ, રે એની
હૂંફ મળે ચોમેર,
કાળના પ્હોળા મુખમાં,
અભય ફરીએ રે ઠેર ઠેર;
અરણીમાંથી એમ ઝરે, જેમ ગીત ઝરે ચંડૂલ.