શાંત કોલાહલ/૮ રે છેલ મોરા: Difference between revisions
Jump to navigation
Jump to search
૮. રે છેલ મોરા !
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 1: | Line 1: | ||
<center>'''૮. રે છેલ મોરા !'''</center> | <center>'''૮. રે છેલ મોરા !'''</center> | ||
<poem> | {{block center|<poem> | ||
એલાં વ્હેતાં ઝરણને કોઈનો ન રંગ | એલાં વ્હેતાં ઝરણને કોઈનો ન રંગ | ||
:::એનાં આનંદે ઊછળે પાણી. | ::::એનાં આનંદે ઊછળે પાણી. | ||
વાંકી તે વાટનાં ય કૂડાં એકાન્તને | વાંકી તે વાટનાં ય કૂડાં એકાન્તને | ||
:::પોતાને ગીત રહે માણી. | ::::પોતાને ગીત રહે માણી. | ||
રે છેલ મોરા ! | રે છેલ મોરા ! | ||
::આંખમાંહી અજવાળું આંજી લીજે ને | |||
કીજે પાણીનાં જોમભરી કાયા; | ::::કીજે પાણીનાં જોમભરી કાયા; | ||
:::હળવાં હવાથકી ય ખેલીયે, ન આપણે | :::હળવાં હવાથકી ય ખેલીયે, ન આપણે | ||
ઝાઝેરી રાખીયે માયા. | :::::ઝાઝેરી રાખીયે માયા. | ||
એલાં ઘેરાં અંધારતણાં ગંજથકી રાતડીએ | એલાં ઘેરાં અંધારતણાં ગંજથકી રાતડીએ | ||
:::ચારકોર આવરી લીધી; | :::::ચારકોર આવરી લીધી; | ||
આવડો ય નાનો અંગાર ભલો, | આવડો ય નાનો અંગાર ભલો, | ||
:::તેજ એનાં સીમસીમ જાય છે વીંધી. | :::તેજ એનાં સીમસીમ જાય છે વીંધી. | ||
Line 21: | Line 21: | ||
:::કીજે પાણીનાં જોમભરી કાયા; | :::કીજે પાણીનાં જોમભરી કાયા; | ||
હળવાં હવાથકીય ખેલીયે, ન આપણે | હળવાં હવાથકીય ખેલીયે, ન આપણે | ||
:::ઝાઝેરી રાખીયે માયા. | :::::ઝાઝેરી રાખીયે માયા. | ||
એલાં ઊંચાં ગગનમાંહી ઊડે ગરુડ | એલાં ઊંચાં ગગનમાંહી ઊડે ગરુડ | ||
એની પાંખનું પીછું ય નવ હાલે; | ::એની પાંખનું પીછું ય નવ હાલે; | ||
જેની રે દાઢમાં ન ઝેરનો જમાવ | જેની રે દાઢમાં ન ઝેરનો જમાવ | ||
એ જ તારલાની સંગ રમે તાલે. | ::એ જ તારલાની સંગ રમે તાલે. | ||
રે છેલ મોરા ! | રે છેલ મોરા ! | ||
આંખમાંહી અંજવાળું આંજ લીજે ને | ::આંખમાંહી અંજવાળું આંજ લીજે ને | ||
કીજે પાણીનાં જોમભરી કાયા; | ::::કીજે પાણીનાં જોમભરી કાયા; | ||
હળવાં હવાથકી ય ખેલીયે, ન આપણે | ::હળવાં હવાથકી ય ખેલીયે, ન આપણે | ||
ઝાઝેરી રાખીયે માયા. | ::::ઝાઝેરી રાખીયે માયા. | ||
</poem> | </poem>}} | ||
{{HeaderNav2 |previous = ૭ જૂઠી રીસ|next =૯ કેવડિયાનો કાંટો }} | {{HeaderNav2 |previous = ૭ જૂઠી રીસ|next =૯ કેવડિયાનો કાંટો }} |
Latest revision as of 05:33, 16 April 2023
એલાં વ્હેતાં ઝરણને કોઈનો ન રંગ
એનાં આનંદે ઊછળે પાણી.
વાંકી તે વાટનાં ય કૂડાં એકાન્તને
પોતાને ગીત રહે માણી.
રે છેલ મોરા !
આંખમાંહી અજવાળું આંજી લીજે ને
કીજે પાણીનાં જોમભરી કાયા;
હળવાં હવાથકી ય ખેલીયે, ન આપણે
ઝાઝેરી રાખીયે માયા.
એલાં ઘેરાં અંધારતણાં ગંજથકી રાતડીએ
ચારકોર આવરી લીધી;
આવડો ય નાનો અંગાર ભલો,
તેજ એનાં સીમસીમ જાય છે વીંધી.
રે છેલ મોરા !
આંખમાંહી અંજવાળું આંજી લીજે ને
કીજે પાણીનાં જોમભરી કાયા;
હળવાં હવાથકીય ખેલીયે, ન આપણે
ઝાઝેરી રાખીયે માયા.
એલાં ઊંચાં ગગનમાંહી ઊડે ગરુડ
એની પાંખનું પીછું ય નવ હાલે;
જેની રે દાઢમાં ન ઝેરનો જમાવ
એ જ તારલાની સંગ રમે તાલે.
રે છેલ મોરા !
આંખમાંહી અંજવાળું આંજ લીજે ને
કીજે પાણીનાં જોમભરી કાયા;
હળવાં હવાથકી ય ખેલીયે, ન આપણે
ઝાઝેરી રાખીયે માયા.