શાંત કોલાહલ/અનાદર: Difference between revisions
Jump to navigation
Jump to search
અનાદર
(+created chapter) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
<center>'''અનાદર'''</center> | <center>'''અનાદર'''</center> | ||
<poem> | {{block center|<poem> | ||
:::જ્યારે આવેલ તું ઘર મારે; | :::::જ્યારે આવેલ તું ઘર મારે; | ||
ત્યારે હાય હું ઘેલી ભાન ભૂલી’તી અંગના અલંકારે.... | ::ત્યારે હાય હું ઘેલી ભાન ભૂલી’તી અંગના અલંકારે.... | ||
:::નૂપુરનો રણકાર સુણું | :::::નૂપુરનો રણકાર સુણું | ||
::::કટિ-મેખલાની કિંકિણી, | ::::::કટિ-મેખલાની કિંકિણી, | ||
તેજ વેરે કુંડલ ત્યાં | તેજ વેરે કુંડલ ત્યાં | ||
:::રેખા દંતની ઝીણી ઝીણી; | :::::રેખા દંતની ઝીણી ઝીણી; | ||
મ્હોરતાં મારાં રૂપની સાથે ખેલતી વારે વારે.... | ::::મ્હોરતાં મારાં રૂપની સાથે ખેલતી વારે વારે.... | ||
:::વાજી રહી જવ ગોરજ વેળની ઝાલર : | :::વાજી રહી જવ ગોરજ વેળની ઝાલર : | ||
હાય ત્યારે કળ્યું બારણે આવેલનો નહીં મેં કીધ આદર. | :હાય ત્યારે કળ્યું બારણે આવેલનો નહીં મેં કીધ આદર. | ||
આંગણમાં તવ આવતી જતી | ::::આંગણમાં તવ આવતી જતી | ||
:::નીરખી ચરણ પાંતી, | :::::નીરખી ચરણ પાંતી, | ||
ઊતરતે અંધાર | ::ઊતરતે અંધાર | ||
:::હવાની રજથી જાય છવાતી; | :::::હવાની રજથી જાય છવાતી; | ||
અવ કિયે સંકેત રે મારે નીસરવું અભિસારે ?.... | ::અવ કિયે સંકેત રે મારે નીસરવું અભિસારે ?.... | ||
</poem> | </poem>}} | ||
{{HeaderNav2 |previous = આવ્યો પૂનમનો પોરો|next =કોણ તે આવ્યું }} | {{HeaderNav2 |previous = આવ્યો પૂનમનો પોરો|next =કોણ તે આવ્યું }} |
Latest revision as of 09:44, 16 April 2023
જ્યારે આવેલ તું ઘર મારે;
ત્યારે હાય હું ઘેલી ભાન ભૂલી’તી અંગના અલંકારે....
નૂપુરનો રણકાર સુણું
કટિ-મેખલાની કિંકિણી,
તેજ વેરે કુંડલ ત્યાં
રેખા દંતની ઝીણી ઝીણી;
મ્હોરતાં મારાં રૂપની સાથે ખેલતી વારે વારે....
વાજી રહી જવ ગોરજ વેળની ઝાલર :
હાય ત્યારે કળ્યું બારણે આવેલનો નહીં મેં કીધ આદર.
આંગણમાં તવ આવતી જતી
નીરખી ચરણ પાંતી,
ઊતરતે અંધાર
હવાની રજથી જાય છવાતી;
અવ કિયે સંકેત રે મારે નીસરવું અભિસારે ?....