શાંત કોલાહલ/ભૂલીએ જુદાઈ ભાઈ: Difference between revisions
Jump to navigation
Jump to search
ભૂલીએ જુદાઈ ભાઈ
(+created chapter) |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
<center>'''ભૂલીએ જુદાઈ ભાઈ'''</center> | <center>'''ભૂલીએ જુદાઈ ભાઈ'''</center> | ||
<poem>આજ ગિરિસમંદર પાળની આપણે ભૂલીએ જુદાઈ, ભાઈ ! | {{block center|<poem>આજ ગિરિસમંદર પાળની આપણે ભૂલીએ જુદાઈ, ભાઈ ! | ||
એક હવાને જ વાણે રહે તવ આપણો તંત વણાઈ. | એક હવાને જ વાણે રહે તવ આપણો તંત વણાઈ. | ||
Line 18: | Line 18: | ||
આ જગ આપણું બિંબ, ખૂલી જેની આંખ તેણે પરમાણ્યું; | આ જગ આપણું બિંબ, ખૂલી જેની આંખ તેણે પરમાણ્યું; | ||
એક આકાશ, પ્રકાશ, વાયુ, જલ, ભૂમિની એક સગાઈ, | એક આકાશ, પ્રકાશ, વાયુ, જલ, ભૂમિની એક સગાઈ, | ||
::::::ભૂલીએ જુદાઈ, ભાઈ !</poem> | ::::::ભૂલીએ જુદાઈ, ભાઈ !</poem>}} | ||
{{HeaderNav2 |previous = ફરી જુદ્ધ|next =હે અભિનવ-પથ-યાત્રિક }} | {{HeaderNav2 |previous = ફરી જુદ્ધ|next =હે અભિનવ-પથ-યાત્રિક }} |
Revision as of 10:06, 16 April 2023
આજ ગિરિસમંદર પાળની આપણે ભૂલીએ જુદાઈ, ભાઈ !
એક હવાને જ વાણે રહે તવ આપણો તંત વણાઈ.
ઊઘડતું પેલું ફૂલ સુગંધને વેરતું મોકળે મન,
આભનાં કિરણ અંતરમાં રમે વીંધી દલેદલ વન;
લેશ નહિ એને લેવું, ઉરે તો ય રે’તું ગગંન સમાઈ :
ભૂલીએ જુદાઈ, ભાઈ !
સાંકડે મારગ વહેતી સરિત ને બંધ છૂટે ત્યહીં સિંધુ,
અંતરિયાળ છવાય તે વાદળ નીરનાં કેવળ બિંદુ;
પુકુર હોય તે પોઢે નિરંતર શેવાળનો પટ સ્હાઈ :
ભૂલીએ જુદાઈ, ભાઈ !
દીઠ અદીઠ જે આપણું રૂપ તે આપણથી અણજાણ્યું,
આ જગ આપણું બિંબ, ખૂલી જેની આંખ તેણે પરમાણ્યું;
એક આકાશ, પ્રકાશ, વાયુ, જલ, ભૂમિની એક સગાઈ,
ભૂલીએ જુદાઈ, ભાઈ !