દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/કવિનું નિવેદન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કવિનું નિવેદન|છપય છંદ}} <poem> ક્યાં મણી માણક મૂલ, મૂલ ક્યાં કોડી કેરું, ક્યાં ગરુડ ગતિમાન, અને ક્યાં ધાન્ય ધનેરું; ક્યાં તૂતીનો નાદ, નાદ ક્યાં નોબત કેરો, ઝાકળ જળ શા માત્ર, જ્યાં ઘન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 15: | Line 15: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પ્રકાશક | ||
|next = | |next = પ્રાસ્તાવિક :ગુણિયલ ગજરો – ચન્દ્રકાન્ત ટોપીવાળા | ||
}} | }} |
Latest revision as of 10:17, 21 April 2023
કવિનું નિવેદન
છપય છંદ
ક્યાં મણી માણક મૂલ, મૂલ ક્યાં કોડી કેરું,
ક્યાં ગરુડ ગતિમાન, અને ક્યાં ધાન્ય ધનેરું;
ક્યાં તૂતીનો નાદ, નાદ ક્યાં નોબત કેરો,
ઝાકળ જળ શા માત્ર, જ્યાં ઘન ચડે ઘણેરો;
મતિમાન મહાન કવિ, કવિતા કરી નવી નવી,
એવા કવિયોની આગળે, કોણ માત્ર દલપત કવિ.