દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૮. હવાની ગતિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮. હવાની ગતિ|}} <poem> હવાની ગતિ હંમશ હોય છે ઊંચે ચઢ્યાની, ભારવાળી વસ્તુ નમી ભૂમિભણી જાય છે; પ્રવાહી પદારથ તો ચાલે છે પ્રવાહ રૂપે, એથી ઉલટું ચલાવતાં તો અટકાય છે; તેમજ જગતમાંહી જેને...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૭. કૂવો શું ગરવ ધરે | ||
|next = | |next = ૯. વચનવિવેક વિષે | ||
}} | }} |
Latest revision as of 10:22, 21 April 2023
૮. હવાની ગતિ
હવાની ગતિ હંમશ હોય છે ઊંચે ચઢ્યાની,
ભારવાળી વસ્તુ નમી ભૂમિભણી જાય છે;
પ્રવાહી પદારથ તો ચાલે છે પ્રવાહ રૂપે,
એથી ઉલટું ચલાવતાં તો અટકાય છે;
તેમજ જગતમાંહી જેને જેવી ટેવ પડી,
તે તજાવ્યા વિના તેનો ઉપયોગ થાય છે;
સુણો રૂડા રાજહંસ દાખે દલપતરામ,
ગતિ એની ગોઠવીએ તેમ ગોઠવાય છે.