દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૯. વચનવિવેક વિષે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯. વિચન વિવેક વિષે|}} <poem> મુખની વરાળ કાઢી નાખતાં કળાય પેટ, તે માટે મોટા મનુષ્ય મત નથી તાણતા; જ્વાળામુખી થકી જો ન નીકળે ગંધક રસ, જમીનના પેટમાં શું છે તે કોણ જાણતા; પાણી કે પાષાણ હશ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૮. હવાની ગતિ | ||
|next = | |next = ૧૦. સોપારીનું ઝાડ | ||
}} | }} |
Latest revision as of 10:22, 21 April 2023
૯. વિચન વિવેક વિષે
મુખની વરાળ કાઢી નાખતાં કળાય પેટ,
તે માટે મોટા મનુષ્ય મત નથી તાણતા;
જ્વાળામુખી થકી જો ન નીકળે ગંધક રસ,
જમીનના પેટમાં શું છે તે કોણ જાણતા;
પાણી કે પાષાણ હશે, કે સોનાની ખાણ હશે,
એવું એવું ધારીને અચંબો ઉર આણતા;
સુણો રૂડા રાજહંસ દાખે દલપતરામ,
વાસતે વાચાળને લોકો નથી વખાણતા.