દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૧. લોભી તથા કંજુસ વિષે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૧. લોભી તથા કંજુસ વિષે|મનહર છંદ}} <poem> વસંતની વેળા વિષે ખાખરા પલ્લવિયા ખૂબ, ફેલાઈ રહ્યાં છે મોટાં પાન જેવા ફાફડા; ફૂલ તો સફાઈબંધ કેસુડાંને નામ ક્રોડ, થયા થોકે થોકે તેના ઉપર તો થ...")
 
No edit summary
 
Line 12: Line 12:
બહુ આશા બાંધીને ઠગાયા સુડા બાપડા.
બહુ આશા બાંધીને ઠગાયા સુડા બાપડા.
</poem>
</poem>


<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૧૦. સોપારીનું ઝાડ
|next =  
|next = ૧૨. ભૂતળના લોકે
}}
}}

Latest revision as of 10:23, 21 April 2023


૧૧. લોભી તથા કંજુસ વિષે

મનહર છંદ

વસંતની વેળા વિષે ખાખરા પલ્લવિયા ખૂબ,
ફેલાઈ રહ્યાં છે મોટાં પાન જેવા ફાફડા;
ફૂલ તો સફાઈબંધ કેસુડાંને નામ ક્રોડ,
થયા થોકે થોકે તેના ઉપર તો થાપડા;
ફાલ્યો ફૂલ્યો ખૂબ ફોગટ થૈ ફૂલ તેની,
પરિણામે ફળ તો પ્રગટ્યાં પીતપાપડા;
બહુ આશા બાંધીને ઠગાયા સુડા બાપડા.