દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૫. કેડેથી નમેલી ડોશી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૫. કેડેથી નમેલી ડોશી|મનહર છંદ}} <poem> કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર, કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી; કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું, જુવાનીમાં દીવાની તારા જેવી ગતી રહ...")
 
No edit summary
 
Line 14: Line 14:
જોતી હું કરું છું જે જુવાની ક્યાં જતી રહી.
જોતી હું કરું છું જે જુવાની ક્યાં જતી રહી.
</poem>
</poem>


<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૧૪. સીતાપતિએ ન જાણ્યું
|next =  
|next = ૧૬. એક ભોળો ભાભો
}}
}}

Latest revision as of 10:26, 21 April 2023


૧૫. કેડેથી નમેલી ડોશી

મનહર છંદ


કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર,
કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી;
કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું,
જુવાનીમાં દીવાની તારા જેવી ગતી રહી;
છવાઈ જરાની છાયા, કાયાના વિંખાયા બંધ,
ગાયા ન ગોવિંદરાયા, માયામાં મતિ રહી;
ઝુકી ઝુકી ડોકી વાંકી રાખી દલપતરામ,
જોતી હું કરું છું જે જુવાની ક્યાં જતી રહી.