દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૧. એક શહેરનો રાય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૧. એક શહેરનો રાય|મનહર છંદ}} <poem> એક શહેરનો રાય કહે સુણો કવિરાય, ઘણા તમો જેવા અહિં કવિ ઘેર ઘેર છે; તમારા મુલકમાં તો કવિયોનો ટોટો હશે, અહીં તો આ સમયમાં કવિ ટકે શેર છે; કહે કવિ સુણો ર...")
 
No edit summary
 
Line 17: Line 17:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૨૦. રાંડીરાંડનો તનુજ
|next =  
|next = ૨૨. વાણી થકી જાણીએ
}}
}}

Latest revision as of 10:28, 21 April 2023


૨૧. એક શહેરનો રાય

મનહર છંદ


એક શહેરનો રાય કહે સુણો કવિરાય,
ઘણા તમો જેવા અહિં કવિ ઘેર ઘેર છે;
તમારા મુલકમાં તો કવિયોનો ટોટો હશે,
અહીં તો આ સમયમાં કવિ ટકે શેર છે;
કહે કવિ સુણો રાય સર્વ કવિ ટકે શેર,
એવું આ સભામાં હોય એ તો કાળો કેર છે;
ખાજાં ભાજી હતાં એક શહેરમાં ટકે શેર,
આજ જાણ્યું એવું બીજું આપનું શહેર છે.