દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૮૬. ઈશ્વર છે તે વિષે: Difference between revisions
Jump to navigation
Jump to search
છપ્પો
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮૬. ઈશ્વર છે તે વિષે|મનહર છંદ}} <poem> પવન પ્રગટ નહીં પેખવામાં આવે પણ, ઝાડોને હલાવે તેથી પવન જણાય છે; નદી મધ્યે નીરતણું નિરખી નવીન પૂર, દૂર વરસાદ થયો, દિલમાં મનાય છે; દૂર દિસે દેવતા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૮૫. સર્વવ્યાપક ઈશ્વર વિષે | ||
|next = | |next = ૮૭. બહુરૂપી ઈશ્વરની સ્તુતિ | ||
}} | }} |
Latest revision as of 05:30, 23 April 2023
૮૬. ઈશ્વર છે તે વિષે
મનહર છંદ
પવન પ્રગટ નહીં પેખવામાં આવે પણ,
ઝાડોને હલાવે તેથી પવન જણાય છે;
નદી મધ્યે નીરતણું નિરખી નવીન પૂર,
દૂર વરસાદ થયો, દિલમાં મનાય છે;
દૂર દિસે દેવતા તે દૃષ્ટિએ દેખાય નહિ,
ધૂમાડો દેખીને દૂર દેવતા ધરાય છે;
તેમ કરતાર તણાં કામ દલપતરામ,
દેખી કરતાર છે એવું કહી શકાય છે.
એક તરખલું આજ, હાથમાં લીધું હરખી,
જગકર્ત્તાની જુક્તિ, નજરથી તેમાં નીરખી;
નસો નળી નવરંગ, ગાંઠ તેમાં ગંઠાઈ,
સરખું વચે સળંગ, સરસ તેમાં સાફાઈ;
નરથી એવું નવ બની શકે, કરે ક્રોડ કારીગરી,
અદ્ભુત એમાં દલપત કહે, હિકમત તે હરિએ કરી.