યાત્રા/રસઉગ્રતા: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|રસઉગ્રતા|}} <poem> અહો, પરમ કોમળા કમલતંતુ, શા અંકુર, ફુટ્યો કુસુમ સેાડમાં કુસુમ શો તું કંટક-શિશુ કયો રસ નિપાવવા રસ ધરા તણો તું વિષે કઠોર કરી અગ્ર, કંટક બને ધરી ઉગ્રતા? તદેવ રસઉગ્રત...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 13: Line 13:
ચડે ગગન ચીરતી અડગ આ નગે મૂર્ત થૈ?
ચડે ગગન ચીરતી અડગ આ નગે મૂર્ત થૈ?


તદેવ રસઉગ્રતા મધુર લહેરખી વાયુની
તદેવ રસઉગ્રતા મધુર લ્હેરખી વાયુની
નગો હચમચાવતી અતુલ વેગ આંધી બને?
નગો હચમચાવતી અતુલ વેગ આંધી બને?
તદેવ રસઉગ્રતા રચતી ગર્ભ છે. માર્દવે
તદેવ રસઉગ્રતા રચતી ગર્ભ જે માર્દવે
રચે તુમુલ જુદ્ધ, કાટ જ્યહીં કોટિ બીજાં હણે?
રચે તુમુલ જુદ્ધ, કોટિ જ્યહીં કોટિ બીજાં હણે?


અહો રસિક ઉગ્રતા, શિવસ્વરૂપની રુદ્રતા,
અહો રસિક ઉગ્રતા, શિવસ્વરૂપની રુદ્રતા,