યાત્રા/તારી થાળે: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|તારી થાળે|}} <poem> નથી જાણ્યું તારું વતન, કુલ, ના નામ, ગુણ ના સુણ્યા કિંવા જાણ્યા, તદપિ તુજમાં એવું જ કશું વસ્યું કે જે દેખી મુજ મન અહા તુર્ત જ હસ્યું, અને મૂંગી મૂંગી કંઈ રચી રહ્યું...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 11: Line 11:
શકે છાનું છાનું પરસી, નહિ કો આડશ નડે,
શકે છાનું છાનું પરસી, નહિ કો આડશ નડે,
અજાણ્યું તે જાણે પરિચિત યુગોનું થઈ પડે,
અજાણ્યું તે જાણે પરિચિત યુગોનું થઈ પડે,
જગાડે આત્માને સૂનમૂન થીજેલા રુધિરને?
જગાડે આત્માને સુનમુન થિજેલા રુધિરને?


તને દેખું જાતી નિત તવ મહાપૂજનસ્થળે,
તને દેખું જાતી નિત તવ મહા પૂજનસ્થળે,
કરે થાળી દીવો કુસુમ, દૃઢ પાદે દૃઢ દૃગે:
કરે થાળી દીવો કુસુમ, દૃઢ પાદે દૃઢ દૃગે:
છતાં ક્યારે ક્યારે ચરણ દૃગ તારાં ડગમગે,
છતાં ક્યારે ક્યારે ચરણ દૃગ તારાં ડગમગે,
Line 19: Line 19:


દઉં તારી થાળે મુજ મન ધરી નીરમ સમ,
દઉં તારી થાળે મુજ મન ધરી નીરમ સમ,
બને તારી યાત્રા સુદૃઢ, મન મારુંય કુસુમ.
બને તારી યાત્રા સુદૃઢ, મન મારું ય કુસુમ.
{{Right|મે, ૧૯૪૩}}
{{Right|મે, ૧૯૪૩}}
</poem>
</poem>