યાત્રા/નૌકા: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|નૌકા|}} <poem> જન્મી જમીને જનમેલ વૃક્ષથી, કરી તોયે સદા નીર વિષે જ જીવવું. તજી કિનારો મઝધાર ખેડવી, તોયે સદી નાંગરવુ કિનારે. આરા વિનાના નિત પંથ માપવા, લક્ષ્યે ધરી રે'વું છતાંય આરા. સ..."
 
પ્રૂફ રીડિંગ સંપન્ન
Line 4: Line 4:
<poem>
<poem>
જન્મી જમીને જનમેલ વૃક્ષથી,
જન્મી જમીને જનમેલ વૃક્ષથી,
કરી તોયે સદા નીર વિષે જ જીવવું.
તો યે સદા નીર વિષે જ જીવવું.


તજી કિનારો મઝધાર ખેડવી,
તજી કિનારો મઝધાર ખેડવી,
તોયે સદી નાંગરવુ કિનારે.
તો યે સદી નાંગરવુ કિનારે.


આરા વિનાના નિત પંથ માપવા,
આરા વિનાના નિત પંથ માપવા,
લક્ષ્યે ધરી રે'વું છતાંય આરા.
લક્ષ્યે ધરી રે’વું છતાંય આરા.


સમૃદ્ધિને અબ્જની ધારવી ઉરે,
સમૃદ્ધિને અબ્જની ધારવી ઉરે,
છતાં ન કોડી નિજ કંઠ નાખવી.
છતાં ન કોડી નિજ કંઠ નાખવી.


ઘરે ઉગેલાં કુલ વિશ્વ વેરવાં,
ઘરે ઉગેલાં ફુલ વિશ્વ વેરવાં,
વિશ્વો થકી ખાતર ઘેર લાવવાં.
વિશ્વો થકી ખાતર ઘેર લાવવાં.