યાત્રા/આત્માવતી તું થજે: Difference between revisions
Jump to navigation
Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
No edit summary |
||
Line 15: | Line 15: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = કવિ ન્હાનાલાલને | |previous = કવિ ન્હાનાલાલને | ||
|next = પંચ સુહૃદ | |next = પંચ સુહૃદ | ||
}} | }} |
Revision as of 14:12, 12 May 2023
આત્માવતી તું થજે
પૃથ્વીનું મધુ સંચી સંચી સઘળું માધુર્યવંતી થજે,
ઝીલી ભર્ગ વરેણ્ય દેવપિતૃનાં તેજસ્વતી તું થજે,
સૃષ્ટિનાં ઋતચિત્ ગ્રહંતી, સુભૃતે વિદ્યાવતી તું થજે,
સ્રષ્ટાની સકલા કલા ખિલવીને સૌન્દર્યવંતી થજે,
– ને દિવ્યા જનનીની આશિષ થકી આત્માવતી તું થજે!
જાન્યુઆરી, ૧૯૪૩