યાત્રા/તંબૂરના તાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|તંબૂરના તાર|}} <poem> તંબૂરના તાર બધા મળ્યા અને અનેક સૂરો થકી પુષ્ટકાય યથેષ્ટ છે સિદ્ધ મહાન ‘सा’ થયો. એના તને અર્પિત મૂક તંત્રમાં, ઉસ્તાદ! તારાં રચ રાગરાગિણી; ઝંકારતી શાંતિની પીઠ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 8: Line 8:


એના તને અર્પિત મૂક તંત્રમાં,
એના તને અર્પિત મૂક તંત્રમાં,
ઉસ્તાદ! તારાં રચ રાગરાગિણી;
ઉસ્તાદ ! તારાં રચ રાગરાગિણી;
ઝંકારતી શાંતિની પીઠિકા પરે
ઝંકારતી શાંતિની પીઠિકા પરે
નર્તી રહો દિવ્ય મુદાની નાગિણી.
નર્તી રહો દિવ્ય મુદાની નાગિણી.

Revision as of 03:03, 13 May 2023

તંબૂરના તાર

તંબૂરના તાર બધા મળ્યા અને
અનેક સૂરો થકી પુષ્ટકાય
યથેષ્ટ છે સિદ્ધ મહાન ‘सा’ થયો.

એના તને અર્પિત મૂક તંત્રમાં,
ઉસ્તાદ ! તારાં રચ રાગરાગિણી;
ઝંકારતી શાંતિની પીઠિકા પરે
નર્તી રહો દિવ્ય મુદાની નાગિણી.

માર્ચ, ૧૯૪૫