યાત્રા/એક પંખણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|એક પંખણી|}} <poem> {{space}}કે એક મેં તે ભાળી ભાળી, {{space}} એક તેજોની પંખણી નિરાળી, {{space}}{{space}} કે એક મેં તોo ઘેરાં તિમિર ઢળ્યાં ક્ષિતિજોને ઠેકતી, {{space}} આવી કો પવનપંખાળી, ગગનને ટોડલે ટોડલે ટહુકતી, {{...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 3: Line 3:


<poem>
<poem>
{{space}}કે એક મેં તે ભાળી ભાળી,
{{space}}કે એક મેં તો ભાળી ભાળી,
{{space}} એક તેજોની પંખણી નિરાળી,
{{space}} એક તેજોની પંખણી નિરાળી,
{{space}}{{space}} કે એક મેં તોo
{{space}}{{space}} કે એક મેં તોo
Line 11: Line 11:
ગગનને ટોડલે ટોડલે ટહુકતી,
ગગનને ટોડલે ટોડલે ટહુકતી,
{{space}} ઝબકી કો વીજળી કરાળી.
{{space}} ઝબકી કો વીજળી કરાળી.
{{space}}{{space}} કે એક મેં તોo
{{space}}{{space}}     કે એક મેં તોo


આઘે આઘેનાં પેલાં ખેતર નખેતરી
આઘે આઘેનાં પેલાં ખેતર નખેતરી
{{space}} આવી પ્રચંડ ચુગનારી,
{{space}} આવી પ્રચંડ ચુગનારી,
ભમતા દિગંત ઢાળે મરુતોના ઘોડલા
ભમતા દિગંત ઢાળે મરુતોના ઘોડલા
{{space}} પંજે ઉપાડી ઘૂમનારી.
{{space}} પંજે ઉપાડી ઘૂમનારી.
{{space}}{{space}} કે એક મેં તોo
{{space}}{{space}} કે એક મેં તોo


ઝંઝાનાં ઝુંડ એણે ઝબકાવી ડારિયાં,
ઝંઝાનાં ઝુંડ એણે ઝબકાવી ડારિયાં,
{{space}} આ સાગરના લોઢ દીધા ઠારી,
{{space}} આ સાગરના લોઢ દીધા ઠારી,
સૂરજતારાનાં એણે તગમગતાં તેજને,
સૂરજતારાનાં એણે તગમગતાં તેજને,
{{space}} લીધાં આંખમાં ઉતારી.
{{space}} લીધાં આંખોમાં ઉતારી.
{{space}}{{space}} કે એક મેં તોo
{{space}}{{space}} કે એક મેં તોo


Line 28: Line 28:
{{space}} પાંખોની આગને સંકેલી,
{{space}} પાંખોની આગને સંકેલી,
મિટ્ટીમાં આંખ એણે તેજલ પરોવી અહા,
મિટ્ટીમાં આંખ એણે તેજલ પરોવી અહા,
{{space}} રજકણ શું ગાઠડી ઉકેલી.
{{space}} રજકણ શું ગોઠડી ઉકેલી.
{{space}}{{space}} કે એક મેં તોo
{{space}}{{space}} કે એક મેં તોo


જુગના જામેલ જડ ડુંગરના ડુંગરો
જુગના જામેલ જડ ડુંગરના ડુંગરા
{{space}} ચપટીમાં નાખ્યા ઉખાડી,
{{space}} ચપટીમાં નાખ્યા ઉખાડી,
કણમાં કિરણ તણી કણીઓ વાવીને એણે
કણમાં કિરણ તણી કણીઓ વાવીને એણે
{{space}} અણદીઠની માહિની લગાડી.
{{space}} અણદીઠની મોહિની લગાડી.
{{space}}{{space}} કે એક મેં તોo
{{space}}{{space}} કે એક મેં તોo


આઘે આઘેની તે તો અંતરની થઈ કે એણે  
આઘે આઘેની તે તો અંતરની થઈ કે એણે  
{{space}} આપી કો સોડને હુંફાળી,
{{space}} આપી કો સોડને હુંફાળી,
અણુએ અણુએ એણે સીયાં અમરત કંઈ,
અણુએ અણુએ એણે સીચ્યાં અમરત કંઈ,
{{space}} જ્યોતુંની ક્યારીઓ ઉગાડી.
{{space}} જ્યોતુંની ક્યારીઓ ઉગાડી.
{{space}} કે એક મેં તો ભાળી ભાળી,
{{space}} કે એક મેં તો ભાળી ભાળી,
{{space}} એક તેજોની પંખાણ નિરાળી.
{{space}} એક તેજોની પંખાણી નિરાળી.
{{space}}{{space}}{{space}} કે એક મેં તોo
{{space}}{{space}} કે એક મેં તોo
</poem>
</poem>



Revision as of 14:34, 13 May 2023

એક પંખણી

         કે એક મેં તો ભાળી ભાળી,
          એક તેજોની પંખણી નિરાળી,
                   કે એક મેં તોo

ઘેરાં તિમિર ઢળ્યાં ક્ષિતિજોને ઠેકતી,
          આવી કો પવનપંખાળી,
ગગનને ટોડલે ટોડલે ટહુકતી,
          ઝબકી કો વીજળી કરાળી.
                   કે એક મેં તોo

આઘે આઘેનાં પેલાં ખેતર નખેતરી
          આવી પ્રચંડ ચુગનારી,
ભમતા દિગંત ઢાળે મરુતોના ઘોડલા
          પંજે ઉપાડી ઘૂમનારી.
                   કે એક મેં તોo

ઝંઝાનાં ઝુંડ એણે ઝબકાવી ડારિયાં,
          આ સાગરના લોઢ દીધા ઠારી,
સૂરજતારાનાં એણે તગમગતાં તેજને,
          લીધાં આંખોમાં ઉતારી.
                   કે એક મેં તોo

આવી આવી રે મારે ધરતીમિનારે એણે
          પાંખોની આગને સંકેલી,
મિટ્ટીમાં આંખ એણે તેજલ પરોવી અહા,
          રજકણ શું ગોઠડી ઉકેલી.
                   કે એક મેં તોo

જુગના જામેલ જડ ડુંગરના ડુંગરા
          ચપટીમાં નાખ્યા ઉખાડી,
કણમાં કિરણ તણી કણીઓ વાવીને એણે
          અણદીઠની મોહિની લગાડી.
                   કે એક મેં તોo

આઘે આઘેની તે તો અંતરની થઈ કે એણે
          આપી કો સોડને હુંફાળી,
અણુએ અણુએ એણે સીચ્યાં અમરત કંઈ,
          જ્યોતુંની ક્યારીઓ ઉગાડી.
          કે એક મેં તો ભાળી ભાળી,
          એક તેજોની પંખાણી નિરાળી.
                   કે એક મેં તોo

એપ્રિલ, ૧૯૪૩