યાત્રા/એક જ્યોત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 4: Line 4:
<poem>
<poem>
{{space}}મેં એક જ્યોત ઝંખી,
{{space}}મેં એક જ્યોત ઝંખી,
{{space}} મુજને રામ રામ ગઈ ડંખી.
{{space}} મુજને રોમ રોમ ગઈ ડંખી.


એ નહીં સૂરજમાં, નહી સોમમાં,
એ નહીં સૂરજમાં, નહી સોમમાં,
Line 14: Line 14:
{{space}}{{space}} એ મધુર મુરત અકલંકી. મેં એકo
{{space}}{{space}} એ મધુર મુરત અકલંકી. મેં એકo


કંઈ નયનનમાં નયન ઊઘડે,
કંઈ નયનનમાં નયનાં ઊઘડે,
કંઈ શીશ પરે નવ શીશ જડે,
કંઈ શીશ પરે નવ શીશ જડે,
{{space}} કોઈ પ્રીત પરમ પડછદી. મેં એકo
{{space}}   કોઈ પ્રીત પરમ પડછંદી. મેં એકo
</poem>
</poem>



Revision as of 01:23, 15 May 2023

એક જ્યોત

         મેં એક જ્યોત ઝંખી,
          મુજને રોમ રોમ ગઈ ડંખી.

એ નહીં સૂરજમાં, નહી સોમમાં,
નહીં ભોમમાં, નહીં વ્યોમમાં;
                   એ અજબ અગન રસબંકી. મેં એકo

એ રંગરંગની રાત સમી,
એ પુલક પુલક પરભાત સમી;
                   એ મધુર મુરત અકલંકી. મેં એકo

કંઈ નયનનમાં નયનાં ઊઘડે,
કંઈ શીશ પરે નવ શીશ જડે,
          કોઈ પ્રીત પરમ પડછંદી. મેં એકo

૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭