યાત્રા/ઓ હવા અહીં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઓ હવા અહીં|}} <poem> {{space}}આ હવા અહીં મર્મરતી, {{space}} કો મંત્ર મધુર નિર્ઝરતી. આ હવા. કો ગુપત નગરની ગલી ગલીની {{space}} વાત અશબ્દ ઊચરતી, ગુપચુપ કે પંકજ પગલીએ {{space}} મનમાં મારગ કરતી. આ હવા. આંખ નહિ જો...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|આ હવા અહીં|}} | ||
<poem> | <poem> | ||
{{space}}આ હવા અહીં મર્મરતી, | {{space}}આ હવા અહીં મર્મરતી, | ||
{{space}} કો મંત્ર મધુર નિર્ઝરતી. આ હવા. | {{space}}કો મંત્ર મધુર નિર્ઝરતી. આ હવા. | ||
કો ગુપત નગરની ગલી ગલીની | કો ગુપત નગરની ગલી ગલીની |
Revision as of 01:27, 15 May 2023
આ હવા અહીં
આ હવા અહીં મર્મરતી,
કો મંત્ર મધુર નિર્ઝરતી. આ હવા.
કો ગુપત નગરની ગલી ગલીની
વાત અશબ્દ ઊચરતી,
ગુપચુપ કે પંકજ પગલીએ
મનમાં મારગ કરતી. આ હવા.
આંખ નહિ જોવા કૈં ચાહતી,
શ્રવણ ન સુણવા ચાહે,
અંતરની હોડી કો થંભ્યાં
નીર હવે અવગાહે. આ હવા.
નહિ ધરતી, નહિ આભ અહીં કો,
નહીં દિવસ, ના રજની,
નહિ સાથી, નહિ ભેરુ ભોમિયા,
એ મુજ એકલ સજની. આ હવા.
૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૮