યાત્રા/પ્રણય મુજ: Difference between revisions

formatting corrected.
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:
{{Heading|પ્રણય મુજ|}}
{{Heading|પ્રણય મુજ|}}


<poem>
{{block center| <poem>
ભલે તું ધિક્કારે,
ભલે તું ધિક્કારે,
ઉવેખે વા પેખે,
ઉવેખે વા પેખે,
Line 16: Line 16:
તને સર્વે રીતે નિજ કરી લઈને વિરમશે,
તને સર્વે રીતે નિજ કરી લઈને વિરમશે,
અને ક્ષીરાબ્ધિ શો સભર રસરૂપે વિલસશે.
અને ક્ષીરાબ્ધિ શો સભર રસરૂપે વિલસશે.
{{Right|ડિસેમ્બર, ૧૯૪૦}}
 
</poem>
{{Right|<small>ડિસેમ્બર, ૧૯૪૦</small>}}
</poem>}}


<br>
<br>