યાત્રા/મને આકર્ષ્યો છે: Difference between revisions
Jump to navigation
Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|મને આકર્ષ્યો છે|}} | {{Heading|મને આકર્ષ્યો છે|}} | ||
<poem> | {{block center| <poem> | ||
મને આકર્ષ્યો છે સતત ગરવાં આ પયધરે | મને આકર્ષ્યો છે સતત ગરવાં આ પયધરે | ||
અષાઢે જે ઘેરી ગગનપટ, ને યૌવન વિષે | અષાઢે જે ઘેરી ગગનપટ, ને યૌવન વિષે | ||
Line 11: | Line 11: | ||
રહ્યું કે જે અર્પી અમિત રસ સૌંદર્યસ્રવન | રહ્યું કે જે અર્પી અમિત રસ સૌંદર્યસ્રવન | ||
પ્રફુલ્લાવે એનો પડતર લુખો જીવનપટ. | પ્રફુલ્લાવે એનો પડતર લુખો જીવનપટ. | ||
{{Right|ઑગસ્ટ, ૧૯૪૫}} | |||
</poem> | <small>{{Right|ઑગસ્ટ, ૧૯૪૫}}</small> | ||
</poem>}} | |||
<br> | <br> |
Latest revision as of 14:34, 19 May 2023
મને આકર્ષ્યો છે
મને આકર્ષ્યો છે સતત ગરવાં આ પયધરે
અષાઢે જે ઘેરી ગગનપટ, ને યૌવન વિષે
ખિલી જે નારીને હૃદય ધરતાં પીન ઘનતા.
નથી લાધ્યો યાવત્ ગહનતર કો શાશ્વત રસ,
ધરાઅંકે તાવત્ લઘુ મનુજ અર્થે ન અવર
રહ્યું કે જે અર્પી અમિત રસ સૌંદર્યસ્રવન
પ્રફુલ્લાવે એનો પડતર લુખો જીવનપટ.
ઑગસ્ટ, ૧૯૪૫