યાત્રા/અનુ દીકરી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:
{{Heading|અનુ દીકરી|}}
{{Heading|અનુ દીકરી|}}


<poem>
{{block center|<poem>
હજી ય સંભળાય છે મધુર સાદ તારો બધે,
હજી ય સંભળાય છે મધુર સાદ તારો બધે,
અનૂ, દીકરી, મીઠી, મુગ્ધ શિશુ, બેટી, વ્હાલામુઈ!
અનૂ, દીકરી, મીઠી, મુગ્ધ શિશુ, બેટી, વ્હાલામુઈ!
Line 19: Line 19:
અહો પણ હસી ઉઠે અસલ જેવું જેવું જ તું,
અહો પણ હસી ઉઠે અસલ જેવું જેવું જ તું,
અને યદિ હસે ન તો પછી અનૂ તું શાની કહે?
અને યદિ હસે ન તો પછી અનૂ તું શાની કહે?
</poem>


{{Right|ફેબ્રુઆરી, ૧૯૪૦}}


<small>{{Right|ફેબ્રુઆરી, ૧૯૪૦}}</small>
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 02:42, 20 May 2023

અનુ દીકરી

હજી ય સંભળાય છે મધુર સાદ તારો બધે,
અનૂ, દીકરી, મીઠી, મુગ્ધ શિશુ, બેટી, વ્હાલામુઈ!
હજી ય નયનો સમક્ષ પગ નાચી એવું રહે,
હજી ય નયને તુફાન ઉમટે જ એવું વળી.

અને કુસુમના કુણા દલ સમું સ્ફુરે ગુંજન,
હજી ય મધુ મૂર્તિ તારી ચહુ મેર મ્હાલી રહે,
રમાડતી કરાંગુલિ થકી પ્રલંબ કેશાવલી,
કિશોરવય નર્તતી પટ ધરા તણે મૂર્ત શું!

તને અહ કહું જ શું! કહું શું? શું? શું? ક્‌હે ક્‌હે હવે!
મુંઝાઈ જઉં છું, અને તડતડાટ બેચાર આ
લગાવી ટપલી દઉં છું અહીં પાસ બેઠેલીને.

અહો પણ હસી ઉઠે અસલ જેવું જેવું જ તું,
અને યદિ હસે ન તો પછી અનૂ તું શાની કહે?


ફેબ્રુઆરી, ૧૯૪૦