યાત્રા/કવિ રવિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:
{{Heading|કવિ રવિ|}}
{{Heading|કવિ રવિ|}}


<poem>
{{block center| <poem>
તવ ગીત સલિલની સલીલ ધારા,
{{gap|3em}}તવ ગીત સલિલની સલીલ ધારા,
વહી નિરંતર છલકી કિનારા.
{{gap|3em}}વહી નિરંતર છલકી કિનારા.


ગુંજરી તવ ગિર જન જન કર્ણે,
{{gap|3em}}ગુંજરી તવ ગિર જન જન કર્ણે,
કો નૂતન સ્વર કો નવ વર્ણે,
{{gap|3em}}કો નૂતન સ્વર કો નવ વર્ણે,
તવ કલ ગીત તણા ચઢી ચરણે,
{{gap|3em}}તવ કલ ગીત તણા ચઢી ચરણે,
ભારતીનો આતમ વિચર્યો જગ-જયના ઉજ્જવલ ૫ંથે,
ભારતીનો આતમ વિચર્યો જગ-જયના ઉજ્જવલ ૫ંથે,
{{space}} જય હે કવિ રવિ,
{{gap|8em}}જય હે કવિ રવિ,
{{space}} મોહક મુખ-છવિ,
{{gap|8em}}મોહક મુખ-છવિ,
તવ શબ્દ નિર્મલ રસપલ્લવી.
{{gap|6em}}તવ શબ્દ નિર્મલ રસપલ્લવી.


તેં નત મસ્તક ઉન્નત કીધું,
{{gap|4em}}તેં નત મસ્તક ઉન્નત કીધું,
તે નિદ્રિત મન જાગૃત કીધું,
{{gap|4em}}તે નિદ્રિત મન જાગૃત કીધું,
તે તિમિરે પ્રગટ્યો દ્યુતિનો વિધુ,
{{gap|4em}}તે તિમિરે પ્રગટ્યો દ્યુતિનો વિધુ,
જગની રણદાઝી આંખડિયે તેં મધુનાં સીંચ્યાં બે બિંદુ,
જગની રણદાઝી આંખડિયે તેં મધુનાં સીંચ્યાં બે બિંદુ,
{{space}} જય હે કવિ રવિ,
{{gap|8em}}જય હે કવિ રવિ,
{{space}} તવ મૃદુ મુખછવિ,
{{gap|8em}}તવ મૃદુ મુખછવિ,
તવ ગાને તેં તરપી પૃથિવી.
{{gap|6em}}તવ ગાને તેં તરપી પૃથિવી.
</poem>


{{Right|માર્ચ, ૧૯૪૨}}


<small>{{Right|માર્ચ, ૧૯૪૨}}</small>
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 02:49, 20 May 2023

કવિ રવિ

તવ ગીત સલિલની સલીલ ધારા,
વહી નિરંતર છલકી કિનારા.

ગુંજરી તવ ગિર જન જન કર્ણે,
કો નૂતન સ્વર કો નવ વર્ણે,
તવ કલ ગીત તણા ચઢી ચરણે,
ભારતીનો આતમ વિચર્યો જગ-જયના ઉજ્જવલ ૫ંથે,
જય હે કવિ રવિ,
મોહક મુખ-છવિ,
તવ શબ્દ નિર્મલ રસપલ્લવી.

તેં નત મસ્તક ઉન્નત કીધું,
તે નિદ્રિત મન જાગૃત કીધું,
તે તિમિરે પ્રગટ્યો દ્યુતિનો વિધુ,
જગની રણદાઝી આંખડિયે તેં મધુનાં સીંચ્યાં બે બિંદુ,
જય હે કવિ રવિ,
તવ મૃદુ મુખછવિ,
તવ ગાને તેં તરપી પૃથિવી.


માર્ચ, ૧૯૪૨