યાત્રા/સુધા બધી: Difference between revisions
Jump to navigation
Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|સુધા બધી|}} | {{Heading|સુધા બધી|}} | ||
<poem> | {{block center| <poem> | ||
અવનીતલની સુધા બધી, | અવનીતલની સુધા બધી, | ||
અવની પાર તણી વળી બધી, | અવની પાર તણી વળી બધી, | ||
Line 28: | Line 28: | ||
તવ અંશુ વરેણ્ય ઝીલતાં, | તવ અંશુ વરેણ્ય ઝીલતાં, | ||
ઉર ઝંખે બનવા જ ત્વન્મય. | ઉર ઝંખે બનવા જ ત્વન્મય. | ||
{{Right|માર્ચ, ૧૯૪૬}} | |||
< | <small> {{Right|માર્ચ, ૧૯૪૬}}</small> | ||
</poem>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 03:28, 20 May 2023
સુધા બધી
અવનીતલની સુધા બધી,
અવની પાર તણી વળી બધી,
તુજ અંગુલિ-અગ્રમાં વસી,
યદિ જાણ્યું હતે જ પૂર્વથી
ભટક્યો હોત ન તો ભવાટવી.
ભટક્યો પણ એ જ ઠીક થ્યું,
ભટકીને ભવરૂપ મેં લહ્યું,
અણજાણ્યું ઘણુંક જાણી લૈ,
તવ પાસે ઉર શાન્તિથી ઠર્યું.
ભટકી વન કંટકો તણાં,
કુસુમાંકે જ્યમ શીશ ધારવું,
તલખી રણ વેળુનાં વિષે
મધુબિંદુ જ્યમ કંઠ પામવું;
ત્યમ જીવનની બધી વ્યથા,
જડતા નીરસતાની સા કથા
તજી પૂર્ણ વિરાટ સિંધુના
તવ અંકે અવિરામ ઝીલવું.
અયિ દિવ્ય કલાની પૂર્ણિમા!
ભગવજ્જીવનની મહા ઉષા!
તવ અંશુ વરેણ્ય ઝીલતાં,
ઉર ઝંખે બનવા જ ત્વન્મય.
માર્ચ, ૧૯૪૬