યાત્રા/એક જ્યોત: Difference between revisions
Jump to navigation
Jump to search
(formatting corrected.) |
No edit summary |
||
Line 8: | Line 8: | ||
એ નહીં સૂરજમાં, નહી સોમમાં, | એ નહીં સૂરજમાં, નહી સોમમાં, | ||
નહીં ભોમમાં, નહીં વ્યોમમાં; | નહીં ભોમમાં, નહીં વ્યોમમાં; | ||
{{space}} | {{space}}એ અજબ અગન રસબંકી. મેં એકo | ||
એ રંગરંગની રાત સમી, | એ રંગરંગની રાત સમી, | ||
એ પુલક પુલક પરભાત સમી; | એ પુલક પુલક પરભાત સમી; | ||
{{space}} | {{space}}એ મધુર મુરત અકલંકી. મેં એકo | ||
કંઈ નયનનમાં નયનાં ઊઘડે, | કંઈ નયનનમાં નયનાં ઊઘડે, | ||
કંઈ શીશ પરે નવ શીશ જડે, | કંઈ શીશ પરે નવ શીશ જડે, | ||
{{space}} | {{space}}કોઈ પ્રીત પરમ પડછંદી. મેં એકo | ||
Latest revision as of 01:33, 21 May 2023
એક જ્યોત
મેં એક જ્યોત ઝંખી,
મુજને રોમ રોમ ગઈ ડંખી.
એ નહીં સૂરજમાં, નહી સોમમાં,
નહીં ભોમમાં, નહીં વ્યોમમાં;
એ અજબ અગન રસબંકી. મેં એકo
એ રંગરંગની રાત સમી,
એ પુલક પુલક પરભાત સમી;
એ મધુર મુરત અકલંકી. મેં એકo
કંઈ નયનનમાં નયનાં ઊઘડે,
કંઈ શીશ પરે નવ શીશ જડે,
કોઈ પ્રીત પરમ પડછંદી. મેં એકo
૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭