યાત્રા/ઓ હવા અહીં: Difference between revisions
Jump to navigation
Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|આ હવા અહીં|}} | {{Heading|આ હવા અહીં|}} | ||
<poem> | {{block center| <poem> | ||
{{space}}આ હવા અહીં મર્મરતી, | {{space}}આ હવા અહીં મર્મરતી, | ||
{{space}}કો મંત્ર મધુર નિર્ઝરતી. આ હવા. | {{space}}કો મંત્ર મધુર નિર્ઝરતી. આ હવા. | ||
Line 20: | Line 20: | ||
નહિ સાથી, નહિ ભેરુ ભોમિયા, | નહિ સાથી, નહિ ભેરુ ભોમિયા, | ||
{{space}} એ મુજ એકલ સજની. આ હવા. | {{space}} એ મુજ એકલ સજની. આ હવા. | ||
<small>{{Right|૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૮}} </small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
<br> | <br> |
Latest revision as of 01:36, 21 May 2023
આ હવા અહીં
આ હવા અહીં મર્મરતી,
કો મંત્ર મધુર નિર્ઝરતી. આ હવા.
કો ગુપત નગરની ગલી ગલીની
વાત અશબ્દ ઊચરતી,
ગુપચુપ કે પંકજ પગલીએ
મનમાં મારગ કરતી. આ હવા.
આંખ નહિ જોવા કૈં ચાહતી,
શ્રવણ ન સુણવા ચાહે,
અંતરની હોડી કો થંભ્યાં
નીર હવે અવગાહે. આ હવા.
નહિ ધરતી, નહિ આભ અહીં કો,
નહીં દિવસ, ના રજની,
નહિ સાથી, નહિ ભેરુ ભોમિયા,
એ મુજ એકલ સજની. આ હવા.
૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૮