વસુધા/પ્રતિપદા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રતિપદા|}} <poem> ઉગી છે આકાશે લલિત દગબંકી પ્રતિપદા, ઉઘાડે છે જાણે નયન હર લાંબા તપ પછી. અને ગૌરીઅંગો પુલકિત થતાં હોય ત્યમ ત્યાં તગી ર્હે છે તારા હસુહસુ થતા વ્યોમપટમાં. </poem> <br> {{HeaderNav2 |...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 6: | Line 6: | ||
ઉઘાડે છે જાણે નયન હર લાંબા તપ પછી. | ઉઘાડે છે જાણે નયન હર લાંબા તપ પછી. | ||
અને ગૌરીઅંગો પુલકિત થતાં હોય ત્યમ ત્યાં | અને ગૌરીઅંગો પુલકિત થતાં હોય ત્યમ ત્યાં | ||
તગી | તગી ર્હે છે તારા હસુહસુ થતા વ્યોમપટમાં. | ||
</poem> | </poem> | ||
Latest revision as of 01:52, 24 May 2023
પ્રતિપદા
ઉગી છે આકાશે લલિત દગબંકી પ્રતિપદા,
ઉઘાડે છે જાણે નયન હર લાંબા તપ પછી.
અને ગૌરીઅંગો પુલકિત થતાં હોય ત્યમ ત્યાં
તગી ર્હે છે તારા હસુહસુ થતા વ્યોમપટમાં.