વસુધા/મિત્રપત્નીને: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|મિત્રપત્નીને|}} <poem> તને હું ચાહું છું;–નહિ ભડકતી આ વચનથી, તને સૌ યે ચાહે અશી નમણી તું છે જ રમણી. કુટુંબીકાસારે અનુપ વિકસેલી કમલિની! વનોની દૂર્વા કે ચરી ઉછરી શું કામ્ય હરિણી! જતી..."
 
પ્રૂફ રીડિંગ સંપન્ન
 
Line 6: Line 6:
તને સૌ યે ચાહે અશી નમણી તું છે જ રમણી.
તને સૌ યે ચાહે અશી નમણી તું છે જ રમણી.
કુટુંબીકાસારે અનુપ વિકસેલી કમલિની!
કુટુંબીકાસારે અનુપ વિકસેલી કમલિની!
વનોની દૂર્વા કે ચરી ઉછરી શું કામ્ય હરિણી!
વનોની દુર્વા કે ચરી ઉછરી શું કામ્ય હરિણી!


જતી એવી તાજી તરલગતિએ યૌવનપથે,
જતી એવી તાજી તરલગતિએ યૌવનપથે,
પહેરી અંગાંગે વન૫૨ણના રંગ કુમળા,
પહેરી અંગાંગે વન૫૨ણના રંગ કુમળા,
સુગોપાઈ યૂથે, પણ નયન સંચા૨ત બધે
સુગોપાઈ યૂથે, પણ નયન સંચારત બધે
પ્રવાસે ખોજંતી હરિણ નમણો બંકિમશૃંગી.
પ્રવાસે ખોજંતી હરિણ નમણો બંકિમશૃંગી.


Line 16: Line 16:
ઝલાયો એ હોંશે. બસ કથની પૂરી તહીં થતી. ૧૦
ઝલાયો એ હોંશે. બસ કથની પૂરી તહીં થતી. ૧૦
યથા એનું હૈયું અમ પર ઢળંતું, ત્યમ ઢળ્યું
યથા એનું હૈયું અમ પર ઢળંતું, ત્યમ ઢળ્યું
તુંપે આખું, રે એ દ્વિગુણિત દિલની શી ખુશબો!
તુંપે આખું, રે એ દ્વિગુણિત દિલોની શી ખુશબો!


તને હું ચાહું છું, કયમ ન ચહું? ચ્હાવા તું સરખી,
તને હું ચાહું છું, ક્યમ ન ચહું? ચ્હાવા તું સરખી,
ભળી તેમાં પાછી મુજ સુહૃદની સ્નેહસુરખી.
ભળી તેમાં પાછી મુજ સુહૃદની સ્નેહસુરખી.
</poem>
</poem>