કાવ્યચર્ચા/કાકાસાહેબનો અલંકારવૈભવ: Difference between revisions

no edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''કાકાસાહેબનો અલંકારવૈભવ'''}}
{{SetTitle}}
----
 
{{Heading|કાકાસાહેબનો અલંકારવૈભવ| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દરિયાકાંઠે બેઠાં બેઠાં હાથમાં એક કાંકરાને રમાડતો હતો. સ્પર્શથી એના રૂપનો પરિચય કરતો હતો. એ રૂપ દરિયાનાં મોજાંએ ઘડ્યું હતું, પવને પણ એની આંગળી એના પર ફેરવી હતી, દૂરના સૂરજનો પણ રૂપ ઘડવામાં હાથ હતો. એ કાંકરાને સ્પર્શતાં જળ, પવન અને તેજના સ્પર્શનો પણ અનુભવ થયો. એક રીતે જોતાં કાંકરાનું રૂપ એ ત્રણ તત્ત્વોનો સ્પર્શ કરાવવાનું નિમિત્ત બન્યું.

18,450

edits