વસુધા/જવાન દિલ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જવાન દિલ|}} <poem> જવાન દિલ! ક્યાં તું ઓ? નવયુગીય આહ્વાનનાં ગડે કડડ દુંદુભિ, રણતુરી સ્વરે કારમે ભરે દશ દિશા: ‘ચઢો સપુત સજ્જ થૈ શત્રુપે, મરો, પગ ડગો ન હાં! સમય આબરૂને ખરે!’ ચઢ્યા સુભટ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 6: | Line 6: | ||
જવાન દિલ! ક્યાં તું ઓ? નવયુગીય આહ્વાનનાં | જવાન દિલ! ક્યાં તું ઓ? નવયુગીય આહ્વાનનાં | ||
ગડે કડડ દુંદુભિ, રણતુરી સ્વરે કારમે | ગડે કડડ દુંદુભિ, રણતુરી સ્વરે કારમે | ||
ભરે દશ દિશા: ‘ચઢો સપુત સજ્જ થૈ શત્રુપે, | ભરે દશ દિશા : ‘ચઢો સપુત સજ્જ થૈ શત્રુપે, | ||
મરો, પગ ડગો ન હાં! સમય | મરો, પગ ડગો ન હાં! સમય આબરૂનો ખરે!’ | ||
ચઢ્યા સુભટ કાંઈ | ચઢ્યા સુભટ કાંઈ તો ય રણયજ્ઞ આ પૂર્ણ ના, | ||
જવાન! જશ ખાટવો તવ નસીબ જાણે લખ્યો! | જવાન! જશ ખાટવો તવ નસીબ જાણે લખ્યો! | ||
જ્વલંત દિલજ્યોતિ, શુદ્ધ રુધિરે, ભર્યા ગૌરવે | જ્વલંત દિલજ્યોતિ, શુદ્ધ રુધિરે, ભર્યા ગૌરવે | ||
બઢો કદમ કૂચમાં, વિજય પાસ | બઢો કદમ કૂચમાં, વિજય પાસ ઢૂંકે ખરે! | ||
ખરે, વિજય પાસ; આ અબઘડી પડ્યો શત્રુ જ્યાં | ખરે, વિજય પાસ; આ અબઘડી પડ્યો શત્રુ જ્યાં |
Latest revision as of 01:07, 5 June 2023
જવાન દિલ
જવાન દિલ! ક્યાં તું ઓ? નવયુગીય આહ્વાનનાં
ગડે કડડ દુંદુભિ, રણતુરી સ્વરે કારમે
ભરે દશ દિશા : ‘ચઢો સપુત સજ્જ થૈ શત્રુપે,
મરો, પગ ડગો ન હાં! સમય આબરૂનો ખરે!’
ચઢ્યા સુભટ કાંઈ તો ય રણયજ્ઞ આ પૂર્ણ ના,
જવાન! જશ ખાટવો તવ નસીબ જાણે લખ્યો!
જ્વલંત દિલજ્યોતિ, શુદ્ધ રુધિરે, ભર્યા ગૌરવે
બઢો કદમ કૂચમાં, વિજય પાસ ઢૂંકે ખરે!
ખરે, વિજય પાસ; આ અબઘડી પડ્યો શત્રુ જ્યાં
ચઢ્યા નવજવાનિયા અડગ, ધીર ને સંયમી, ૧૦
દરેક કૃતનિશ્ચયી, દિલ સ્વતંત્રતાને ભરી,
અમોઘ ધરી શસ્ત્ર એ વિજયપંથ દળ ઊમટ્યું!
ધસ્યું દળ, સમુદ્રવારિ ગહને લહ્યાં કૌતુકોઃ
ખરે! વિજય પાસ, આ અબઘડી પડ્યો શત્રુ જો!