વસુધા/પૂર્ણિમા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પૂર્ણિમા|}} <poem> સાતે સાગરમાં પ્રચણ્ડ ભરતી ભાળી હસી પૂર્ણિમા; કિન્તુ ત્યાં ભરતીહીણું ઉર હતું ખાલી મહા ભાણ્ડ શું, જેમાં તે બહુ ઝૂઝી તે ય ભરતી સાધી શકી લેશ ના! એ તો શક્ય બન્યું, યદ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 5: | Line 5: | ||
સાતે સાગરમાં પ્રચણ્ડ ભરતી ભાળી હસી પૂર્ણિમા; | સાતે સાગરમાં પ્રચણ્ડ ભરતી ભાળી હસી પૂર્ણિમા; | ||
કિન્તુ ત્યાં ભરતીહીણું ઉર હતું ખાલી મહા ભાણ્ડ શું, | કિન્તુ ત્યાં ભરતીહીણું ઉર હતું ખાલી મહા ભાણ્ડ શું, | ||
જેમાં તે બહુ ઝૂઝી | જેમાં તે બહુ ઝૂઝી તો ય ભરતી સાધી શકી લેશ ના! | ||
એ તો શક્ય બન્યું, યદા ગગનના આવાસને છોડી ને | એ તો શક્ય બન્યું, યદા ગગનના આવાસને છોડી ને |
Latest revision as of 15:09, 16 June 2023
પૂર્ણિમા
સાતે સાગરમાં પ્રચણ્ડ ભરતી ભાળી હસી પૂર્ણિમા;
કિન્તુ ત્યાં ભરતીહીણું ઉર હતું ખાલી મહા ભાણ્ડ શું,
જેમાં તે બહુ ઝૂઝી તો ય ભરતી સાધી શકી લેશ ના!
એ તો શક્ય બન્યું, યદા ગગનના આવાસને છોડી ને
પૃથ્વી પે વસનારીના મુખ પરે રહેતી બની પૂર્ણિમા!