17,542
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આસ્તે, કુંજગલી!|}} <poem> કુંજગલીમાં વાસ અમારો, ત્યાં અટકે છે નિત્ય ખટારો, સરતા સહુ સુખથી ઉદગારોઃ ::: ‘આસ્તે, કુંજગલી!’ કુંજગલનમાં વૃંદાવનની રટ રાધાને મનમોહનની, ગોપગોપી ઉર ધૂન સ્તવ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 15: | Line 15: | ||
‘કૃષ્ણ! કૃષ્ણ!’ કોકિલ ટહુકારે, | ‘કૃષ્ણ! કૃષ્ણ!’ કોકિલ ટહુકારે, | ||
ચંદ્ર ચકોર ચુમે અણસારે, ૧૦ | ચંદ્ર ચકોર ચુમે અણસારે, ૧૦ | ||
કૈં લવતાં છૂપા અભિસારેઃ | |||
::: ‘આસ્તે, કુંજગલી!’ | ::: ‘આસ્તે, કુંજગલી!’ | ||
Line 21: | Line 21: | ||
ક્યાં રસસાગર, કયાં ઉર ઊષર? | ક્યાં રસસાગર, કયાં ઉર ઊષર? | ||
ક્યાં મુરલીસ્વર, ક્યાં અમ આ સ્વરઃ | ક્યાં મુરલીસ્વર, ક્યાં અમ આ સ્વરઃ | ||
::: ‘આસ્તે, કુંજગલી! | ::: ‘આસ્તે, કુંજગલી!’? | ||
ટ્રામ રેલને પાટે પાટે, | ટ્રામ રેલને પાટે પાટે, |
edits