એકોત્તરશતી/૧૩. વિદાય -અભિશાપ: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|વિદાય-અભિશાપ (વિદાય-અભિશાપ)}}
{{Heading|વિદાય-અભિશાપ}}

Line 11: Line 11:
કચ : આજે મારું જીવન સંપૂર્ણ કૃતાર્થ થયું છે, મારામાં કોઈ પણ સ્થાને કોઈ પણ દૈન્ય, કોઈ પણ શૂન્યતા નથી, સુલક્ષણે!  

દેવયાની : ત્રિભુવનમાં તું સુખી છે. તે ઉચ્ચ શિરે ગૌરવપૂર્વક ઇન્દ્રલોકમાં તારે કામે જા. સ્વર્ગપુરીમાં આનંદધ્વનિ જાગશે, મનોહર સ્વરે મંગલ શંખ વાગશે, સુરાંગનાઓ તારે શિરે તાજી જ તોડેલી નંદનવનની મંદાર મંજરીની પુષ્પવૃષ્ટિ કરશે. સ્વર્ગને માર્ગે અપ્સરાઓ અને કિન્નરીઓ કલકંઠે હર્ષધ્વનિ કરશે. આહા વિપ્ર, તારા દિવસો અહીં વિજન વિદેશમાં સુકઠોર અધ્યયનમાં બહુ કલેશમાં ગયા છે. સુખમય ઘરને સંભારી આપનાર, વિદેશવાસનું દુઃખ દૂર કરનાર કોઈ અહીં નહોતું. અમારી ગરીબની ઝૂંપડીમાં જે કંઈ હતું તેના વડે અતિથિની અમે યથાશક્તિ પૂજા કરી છે. તોય સ્વસુખ તો અમે ક્યાંથી લાવીએ? અહીં સુરાંગનાઓનાં અનિંદિત મુખ ક્યાંથી હોય? હું તો મનમાં મોટી આશા રાખુ છું કે સુખલોકમાં પાછા ગયા પછી આતિથ્યની ત્રુટીઓ તને યાદ પણ નહિ આવે.

કચ : આજે કલ્યાણમય હાસ્યથી દાસને પ્રસન્ન વિદાય આપવી પડશે.

દેવયાની : હાસ્યથી? હાય સખા, આ કંઈ સ્વર્ગપુરી નથી! અહીં તો પુષ્પમાં કીડાની જેમ મર્મમાં તૃષ્ણા જાગતી રહે છે, વાંછિતની આસપાસ વાંછના ઘૂમ્યા કરે છે—બિડાયેલા કમળની આસપાસ લાંછિત ભ્રમર વારેવારે ફર્યા કરે છે તેમ. અહીં તો સુખ જતાં ખાલી ઘરમાં સ્મૃતિ એકલી બેસીને દીર્ઘ નિઃશ્વાસ નાખ્યા કરે છે;  અહીં હાસ્ય સુલભ નથી. જા બંધુ, મિથ્યા સમય બગાડવાથી શું? દેવો ઉત્કંઠિત થઈ રહ્યા હશે.  
 
દેવયાની : હાસ્યથી? હાય સખા, આ કંઈ સ્વર્ગપુરી નથી! અહીં તો પુષ્પમાં કીડાની જેમ મર્મમાં તૃષ્ણા જાગતી રહે છે, વાંછિતની આસપાસ વાંછના ઘૂમ્યા કરે છે—બિડાયેલા કમળની આસપાસ લાંછિત ભ્રમર વારેવારે ફર્યા કરે છે તેમ. અહીં તો સુખ જતાં ખાલી ઘરમાં સ્મૃતિ એકલી બેસીને દીર્ઘ નિઃશ્વાસ નાખ્યા કરે છે;  અહીં હાસ્ય સુલભ નથી. જા બધું, મિથ્યા સમય બગાડવાથી શું? દેવો ઉત્કંઠિત થઈ રહ્યા હશે.  
 
ચાલવાયે માંડ્યો? બે શબ્દોમાં બધું પતી ગયું! સહસ્ર વર્ષ પછી આ જ વિદાય કે?

કચ : દેવયાની, શો છે મારો અપરાધ!
કચ : દેવયાની, શો છે મારો અપરાધ!
દેવયાની : હાય, સુંદર અરણ્યભૂમિએ સહસ્ત્ર વર્ષોં સુધી તને વલ્લભ છાયા આપી છે, પલ્લવમર્મર અને વિહંગોનું કૂજન સંભળાવ્યું છે,—તેને શું આજે આમ સહજમાં છોડી જઈશ? તરુરાજિ જાણે મ્લાન થઈ ગઈ છે, જો, આજની વનચ્છાયા ગાઢતર શોકથી અંધકારમય બની ગઈ છે, વાયુ રડી પડે છે, સૂકાં પત્રો ખરી પડે છે, તું જ કેવળ પાછલી રાતના સુખ–સ્વપ્નની પેઠે હસતે મુખે ચાલ્યો જઈશ?

Line 20: Line 24:
કચ : આ ચિરપરિચિત બંધુસમુદાય પણ વિદાયની ઘડીએ નવો નવો લાગે છે;  ભાગી જતા પ્રિયજનને બાંધવાને માટે બધા વ્યગ્ર સ્નેહપૂર્વક નવાં બંધનોની જાળ ફેલાવે છે, છેલ્લી વિનંતી સમો અપૂર્વ સૌંદર્ય રાશિ ઠાલવે છે. હે વનસ્પતિ, હું આશ્રિતજનના બંધુ, તને નમસ્કાર હો. કેટલાય પથિકો તારી છાયામાં બેસશે, કેટલાય વિદ્યાર્થીઓ કેટકેટલા દિવસ, મારી પેઠે તારી નીરવ નિર્જન ઘાટી છાયામાં તૃણાસન ઉપર બેસીને પતંગોના મૃદુ ગુંજરણ જેવા સ્વરે અધ્યયન કરશે; પ્રાતઃસ્નાન પછી, ઋષિબાળકો આવીને ભીનાં વલ્કલ તારી શાખા ઉપર સૂકવશે; ગોવાળિયાઓ બપોરે રમશે; એ બધા વચ્ચે અરે, આ પુરાણો મિત્ર તારા સ્મરણમાં રહો.

દેવયાની : આપણી હોમધેનુને સંભારજે;  સ્વર્ગની સુધા પીને એ પવિત્ર ગાયને ગર્વમાં ભૂલી ન જઈશ.

કચ : તેનું દૂધ તો સુધા કરતાં પણ અધિક સુધામય છે; તેને જોઈને તો પાપો નાશ પામે છે એવી એ શુભ્રકાંતિ પયસ્વિની માતા જેવી, શાંતિસ્વરૂપ છે. ભૂખતરસ કે થાકને ગણકાર્યા વિના મેં તેની સેવા કરી છે, ગહન વનમાં હરિયાળીવાળી નદીને તીરે, દિવસભર તેની સાથે ફર્યો છું, તટના ઢોળાવ ઉપરનું સુંવાળું કૂંળું ઢગલે ઢગલા ઘાસ ધરાતાં સુધી યથેચ્છ ચર્યા પછી આળસથી ભાંરે થયેલે શરીરે ઝાડની છાયામાં તૃણભૂમિ ઉપર પડી પડી આખા દિવસ એ ધીરે ધીરે વાગોળ્યા કરતી; વચમાં વચમાં મોટી મોટી આંખે કૃતજ્ઞતાપૂર્ણ શાંત દૃષ્ટિ નાખીને, ગાઢ સ્નેહભરી આંખો વડે મારા દેહને ચાટતી. મને તેની તે અચંચલ સ્નિગ્ધ દૃષ્ટિ અને તે લીસી, સુંવાળી, સફેદ, પરિપુષ્ટ કાયા સદા યાદ રહેશે.
કચ : તેનું દૂધ તો સુધા કરતાં પણ અધિક સુધામય છે; તેને જોઈને તો પાપો નાશ પામે છે એવી એ શુભ્રકાંતિ પયસ્વિની માતા જેવી, શાંતિસ્વરૂપ છે. ભૂખતરસ કે થાકને ગણકાર્યા વિના મેં તેની સેવા કરી છે, ગહન વનમાં હરિયાળીવાળી નદીને તીરે, દિવસભર તેની સાથે ફર્યો છું, તટના ઢોળાવ ઉપરનું સુંવાળું કૂંણું ઢગલે ઢગલા ઘાસ ધરાતાં સુધી યથેચ્છ ચર્યા પછી આળસથી ભારે થયેલે શરીરે ઝાડની છાયામાં તૃણભૂમિ ઉપર પડી પડી આખા દિવસ એ ધીરે ધીરે વાગોળ્યા કરતી; વચમાં વચમાં મોટી મોટી આંખે કૃતજ્ઞતાપૂર્ણ શાંત દૃષ્ટિ નાખીને, ગાઢ સ્નેહભરી આંખો વડે મારા દેહને ચાટતી. મને તેની તે અચંચલ સ્નિગ્ધ દૃષ્ટિ અને તે લીસી, સુંવાળી, સફેદ, પરિપુષ્ટ કાયા સદા યાદ રહેશે.
દેવયાની : અને યાદ રાખજે આપણી કલરવ કરતી સ્ત્રોતસ્વિની વેણુમતીને.  

કચ : તેને હું નહિ ભૂલું, કેટકેટલી પુષ્પલચી કુંજોમાં થઈને, મધુર કંઠમાં આનંદપૂર્ણ  કલગાન લઈને, ગ્રામવધૂ સમી સેવા–સંભાર વહીને સદા દ્રુત ગતિએ આવતી, નિત્યની મંગળ વ્રતધારિણી એ વેણુમતી તો મારી વિદેશવાસની સંગિની હતી.

Line 29: Line 33:
દેવયાની : મેં વિસ્મય પામીને તે જ ક્ષણે તારો પરિચય પૂછ્યો. તેં વિનયપૂર્વક કહ્યું, ‘હું તારે બારણે તારા પિતાનો શિષ્ય થવાને આવ્યો છું - હું બૃહસ્પતિપુત્ર.’

કચ : મને મનમાં શંકા હતી કે રખેને દાનવોના ગુરુ સ્વર્ગના બ્રાહ્મણને પાછો કાઢે.

દેવયાની : હું તેમની પાસે ગઈ, હસીને બોલી,— ‘પિતા, તમારે ચરણે એક માગણી છે, ’ સ્નેહથી પાસે બેસાડીને, મારે માથે હાથ મૂકીને શાંત મૃદુ શબ્દોથી તેમણે કહ્યું,— ‘તને કશું અદેય નથી.' મેં કહ્યું- ‘બૃહસ્પતિપુત્ર તમારે બારણે આવ્યા છે, તેમને તમે શિષ્ય તરીકે લો એટલી વિનંતી .' એ વાતને તે આજે કેટલો કાળ થઈ ગયો તોયે એ દિવસ જાણે આજ સવાર જ ન હોય એમ લાગે છે.
દેવયાની : હું તેમની પાસે ગઈ, હસીને બોલી,— ‘પિતા, તમારે ચરણે એક માગણી છે, ’ સ્નેહથી પાસે બેસાડીને, મારે માથે હાથ મૂકીને શાંત મૃદુ શબ્દોથી તેમણે કહ્યું,— ‘તને કશું અદેય નથી.' મેં કહ્યું- ‘બૃહસ્પતિપુત્ર તમારે બારણે આવ્યા છે, તેમને તમે શિષ્ય તરીકે લો એટલી વિનંતી છે.' એ વાતને તે આજે કેટલો કાળ થઈ ગયો તોયે એ દિવસ જાણે આજ સવાર જ ન હોય એમ લાગે છે.
કચ : ઈર્ષ્યાથી બળતા દૈત્યોએ ત્રણ વાર મારો વધ કર્યો, પણ તેં દેવીએ દયા કરીને મને પાછો જીવતો કર્યો, એ વાત હંમેશાં હૃદયમાં કૃતજ્ઞતા જગાડ્યા કરશે.

દેવયાની : કૃતજ્ઞતા! તું એ ભૂલી જજે, એનું મને લગારે દુ:ખ નથી. મેં જે ઉપકાર કર્યો છે તે ભસ્મ થઈ જાઓ—દીધાનો બદલો મારે નથી જોઈતો. પણ તારા મનમાં કશી સુખ-સ્મૃતિ નથી? જો કોઈ દિવસ અંતરમાં અને બહાર આનંદનાં ગીત ગુંજી રહ્યાં હોય, જો કોઈ સંધ્યાકાળે અભ્યાસમાંથી અવકાશ મળતાં વેણુમતીને તીરે પુષ્પવનમાં બેઠાં બેઠાં મનમાં કોઈ અપૂર્વ રોમાંચ થઈ આવ્યો હોય, ફૂલફૂટયા નિકુંજમાં ફૂલના સૌરભ સમો હૃદયનો ઉચ્છ્વાસ સંધ્યાકાશને છાઈ વળ્યો હોય, તો તે સુખની વાત યાદ રાખજે- કૃતજ્ઞતા ભૂલી જજે. હે સખા, જો અહીં કોઈએ ગીત ગાયું હોય, કોઈ દિવસ એવું વસ્ત્ર પહેર્યું હોય જે જોઈને તારા મનમાં પ્રશંસાના શબ્દો જાગ્યા હોય, અને પ્રસન્ન અંતરે, તૃપ્ત નયને તેં એમ વિચાર્યું હોય કે આજે આ સુંદર દેખાય છે, તો તે વાત સુખસ્વર્ગ–ધામમાં નવરાશને સમયે યાદ કરજે. કેટકેટલી વખત આ વનમાં દિગ્દિગંતરોમાં આષાઢની નીલ જટા, શ્યામસ્નિગ્ધ વર્ષાની નવઘનઘટા ઊતરી આવી હતી, અને અવિરલ વૃષ્ટિધારાએ કામ વગરના દિવસોમાં સઘન કલ્પનાભારથી હૃદયને પીડ્યું હતું; કેટકેટલી વાર વસંતના બાધાબંધહીન ઉલ્લાસને હિલોળે હીંચતો યૌવન–ઉત્સાહ અચાનક આવ્યો હતો અને તે સંગીત-મુખર આવેગ પ્રવાહે વનવનાંતરમાં લતા, પત્ર અને પુષ્પો વડે લહર ઉપર લહર રેલાવીને આનંદનાં પૂર વહાવ્યાં હતાં; એક વાર વિચાર તો કરી જો કે આ વનમાં કેટકેટલી ઉષા, કેટકેટલી જ્યોત્સ્ના, કેટકેટલી અંધારી પુષ્પગંધઘન અમાવાસ્યાની રાત્રિઓ તારા જીવનમાં સુખદુઃખ સાથે ભળી ગયેલી છે.—તે બધામાં એવું કોઈ પ્રભાત, એવી કોઈ સંધ્યા, એવી કોઈ મુગ્ધ રાત્રિ, એવી કોઈ હૃદયની લીલા, એવું કોઈ સુખ, એવું કોઈ મુખ નજરે પડ્યું નહોતું, જે મનમાં સદાને માટે ચિત્રરેખાની પેઠે અંકાઈ રહે? કેવળ ઉપકાર! સૌંદર્ય નહિ, પ્રીતિ નહિ, બીજું કશું નહિ?

Line 35: Line 39:
દેવયાની : જાણું છું સખે, તારું હૃદય મારા હૃદયના પ્રકાશથી મેં  કેટલીય વાર કેવળ જાણે આંખના પલકારાથી ન હોય એમ એક ક્ષણમાં જોયું છે, તેથી જ તો આજે સ્ત્રીની આવી ધૃષ્ટતા. તો રહી જા,  રહી જા, જઈશ મા. યશના ગૌરવમાં સુખ નથી. અહી વેણુમતી તીરે આપણે બે જણ, બીજું બધું ભૂલી આપણાં મૌન, વિશ્રબ્ધ, મુગ્ધ હૈયાં આ નિર્જન વનચ્છાયા સાથે મેળવી દઈ અભિનવ સ્વર્ગ રચીશું. સખા, જાણું છું તારા મનની વાત.  

કચ : નહિ, નહિ, દેવયાની.
કચ : નહિ, નહિ, દેવયાની.
દેવયાની : નહિ? મિથ્યા વંચના! મેં શું તારું મન જોયું નથી? જાણતો નથી કે પ્રેમ અંતર્યામી છે? ખીલેલું પુષ્પ પલ્લવમાં ઢંકાયેલું હોય છે, પણ તેના ગંધ ક્યાં છુપાવાનો હતો? કેટલીય વાર ઊંચુ જોતાંવેત, મને જોતાંવેંત, મારો અવાજ સાંભળતાવેંત, તારા અંગેઅંગમાં તારા હૈયાનો હલમલાટ પ્રગટી ઊઠયો છે- હીરો હાલે ને તેનો પ્રકાશ બધે ફેલાઈ જાય તેમ. એ શું મેં જોયું નથી? હે મિત્ર, તું પકડાઈ ગયો છે. એટલે જ તું મારા હાથમાં બંદી છે. તું એ બંધન નહિ તોડી શકે, ઇન્દ્ર હવે તારો ઇન્દ્ર રહ્યો નથી.
દેવયાની : નહિ? મિથ્યા વંચના! મેં શું તારું મન જોયું નથી? જાણતો નથી કે પ્રેમ અંતર્યામી છે? ખીલેલું પુષ્પ પલ્લવમાં ઢંકાયેલું હોય છે, પણ તેની ગંધ ક્યાં છુપાવાનો હતો? કેટલીય વાર ઊંચુ જોતાંવેત, મને જોતાંવેંત, મારો અવાજ સાંભળતાવેંત, તારા અંગેઅંગમાં તારા હૈયાનો હલમલાટ પ્રગટી ઊઠયો છે- હીરો હાલે ને તેનો પ્રકાશ બધે ફેલાઈ જાય તેમ. એ શું મેં જોયું નથી? હે મિત્ર, તું પકડાઈ ગયો છે. એટલે જ તું મારા હાથમાં બંદી છે. તું એ બંધન નહિ તોડી શકે, ઇન્દ્ર હવે તારો ઇન્દ્ર રહ્યો નથી.
કચ : શુચિસ્મિતે, સહસ્ર વર્ષો સુધી આ દૈત્યપુરીમાં શું મેં એટલા માટે સાધના કરી હતી?

દેવયાની : કેમ નહિ? આ જગતમાં કેવળ વિદ્યાને માટે જ લોકો કષ્ટ વેઠે છે? રમણીને માટે કોઈ પુરુષે મહાતપ નથી કર્યું શું? પોતાની ઇચ્છેલી પત્ની મેળવવા માટે તપતીની આશાએ સંવરણે આકાશમાં પ્રખર સૂર્યની સામે જોઈ રહીને અને ઉપવાસ કરીને કેટલીય કઠોર સાધના નહોતી કરી શું? હાય, શું કેવળ વિદ્યા જ દુર્લભ છે, અને પ્રેમ જ અહીં એટલો બધો સુલભ છે? સહસ્ત્ર વર્ષો સુધી તેં કઈ સંપત્તિ માટે સાધના કરી છે તેની તને જ ખબર નથી. એક બાજુ વિદ્યા, એક બાજુ હું—કોઈ વાર મને તો કોઈ વાર તેને તેં ઉત્સુકતાપૂર્વક ઇચ્છી છે. તારા અનિશ્ચિત મને ગુપ્ત રીતે જતનપૂર્વક બંનેની જ આરાધના કરી છે. આજે અમે બંને એકે દિવસે સ્વીકારને અર્થે આવ્યાં છીએ. ચાહે તેને પસંદ કરી લે, સખા. સરળ હિંમતપૂર્વક જો તું કહીશ કે ‘વિદ્યામાં સુખ નથી, યશમાં સુખ નથી, દેવયાની, કેવળ તું જ મૂર્તિમંત સિદ્ધિ છે, તને જ હું પસંદ કરી લઉં છું.’ તો તેમાં કશી હાનિ નથી, કશી શરમ નથી. રમણીનું મન હે સખા, હજારો વર્ષની જ સાધનાનું ધન છે.