જનાન્તિકે/એક: Difference between revisions

પ્રૂફ રિડિંગ પૂર્ણ
No edit summary
 
Line 39: Line 39:
બાળપણને હવે ક્યાંક સંગોપીને રાખવું પડશે, નહીં  તો  શાણપણ એને વટાવી ખાશે. ઉડપંખ  ઘોડો  ને  પેલી  રાજકુંવરીનો સોનેરી વાળ બજારમાં વેચવા નીકળશે. એ બાળપણને કયાં સંતાડીશું? શુકલ પક્ષના ત્રીજ–ચોથના ચંદ્રના ચીંદરડામાં વીંટાળીને એને સાચવી રાખીશું?

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = આપણા નાનકડા હૈયામાંથી....
|next = બે
}}