પ્રથમ સ્નાન/અમારી એક મનોદશા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <center><big><big>અન્ય મિત્રો અને બૂટ</big></big></center> {{Rule|8em}} {{Block center|<poem>અમારી એક મનોદશા એ જી, અમે સૂંડલો ભરીને વેર્યા કાચબા, કર્યાં રે અમે ઊલટસૂલટ બધાં થાનલાં હો જી. પસવારી રાતીમાતી કીડિયુંની જાંઘ જો...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<center><big><big>અન્ય મિત્રો અને બૂટ</big></big></center>
<center><big><big>અમારી એક મનોદશા</big></big></center>


{{Rule|8em}}
{{Rule|8em}}




{{Block center|<poem>અમારી એક મનોદશા
{{Block center|<poem>
 
એ જી,
એ જી,
અમે સૂંડલો ભરીને વેર્યા કાચબા,
અમે સૂંડલો ભરીને વેર્યા કાચબા,

Latest revision as of 02:11, 28 August 2023

અમારી એક મનોદશા


એ જી,
અમે સૂંડલો ભરીને વેર્યા કાચબા,
કર્યાં રે અમે ઊલટસૂલટ બધાં થાનલાં હો જી.

પસવારી રાતીમાતી કીડિયુંની જાંઘ
જોયાં, જરખના પેઠા નખ ભાણમાં હો જી.
કાનજીને કાંઠે કોણ ગોપિયું ચરાવે
ફૂટી એવડી મોટી રે ક્યાંથી ગગરી હો જી.
જમનામાં આવી પહોંચ્યાં ગોરસનાં પૂર
 અમે બુદબુદા બનીને તરી ગયા હો જી.

એ જી,
અમે નયણે પાણીનાં બન્યાં નેજવાં,
જી રે જી, અમે ઊગતા બાવળ કેરું પાન થ્યાં હો જી.
ચકવાના ટોળલામાં કૂચડો ઝબોળ્યો
અમે ધોળી દીધાં ખેતરનાં ધાનને હો જી.

૨૦-૧૨-૬૮