ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્નાલાલ પટેલ/મોરલીના મૂંગા સૂર: Difference between revisions

પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
Line 108: Line 108:
પહેલાં તો ભાભી આ નાની નણંદથી છણકા સિવાય વાત જ નો’તી કરતી. બલ્કે આંખના કાંટા જેવી લાગતી હતી. કારણ, લડાઈનું અડધું મૂળ તો આ નણંદ જ હતી ને!
પહેલાં તો ભાભી આ નાની નણંદથી છણકા સિવાય વાત જ નો’તી કરતી. બલ્કે આંખના કાંટા જેવી લાગતી હતી. કારણ, લડાઈનું અડધું મૂળ તો આ નણંદ જ હતી ને!

પણ નણંદનિય ઝાઝો વાંક ન હતો. પતિ-સાસુથી અપમાનતિ થયેલી ભાભી અનાયાસે આ નણંદ ઉપર પોતાની રીસ ઠાલવ્યા કરતી. પાણીની માણ ચઢાવતાં માથા ઉપર પછડતી મૂકતી… તો ઘાસનો ભારો પણ એવો કચકચાવીને બાંધતી કે દેખાય ત્યારે પૂળેટો ને ભાર જોયો હોય તો દોઢ મણનો!
પણ નણંદનોય ઝાઝો વાંક ન હતો. પતિ-સાસુથી અપમાનીત થયેલી ભાભી અનાયાસે આ નણંદ ઉપર પોતાની રીસ ઠાલવ્યા કરતી. પાણીની માણ ચઢાવતાં માથા ઉપર પછડતી મૂકતી… તો ઘાસનો ભારો પણ એવો કચકચાવીને બાંધતી કે દેખાય ત્યારે પૂળેટો ને ભાર જોયો હોય તો દોઢ મણનો!

પણ હવે તો એ ખાટલામાં સવારે ઊઠે ત્યારથી જ નણંદ સાથે એવી રીતે વાત કરતી કે – નણંદને જ નહિ – સાસુના હૈયે પણ વહુ તરફ વહાલ ઊઠતું.
પણ હવે તો એ ખાટલામાં સવારે ઊઠે ત્યારથી જ નણંદ સાથે એવી રીતે વાત કરતી કે – નણંદને જ નહિ – સાસુના હૈયે પણ વહુ તરફ વહાલ ઊઠતું.

પાણિયારે પણ હળવેક રહીને નણંદના માથા ઉપર માણ ચઢાવતી ને ઊઢેણું જો સાંકડું હોય તો મૂકેલી માણ ઉતારીને એ પોતે સરસ ઊઢણું વાળી આપતી.
પાણિયારે પણ હળવેક રહીને નણંદના માથા ઉપર માણ ચઢાવતી ને ઊઢેણું જો સાંકડું હોય તો મૂકેલી માણ ઉતારીને એ પોતે સરસ ઊઢેણું વાળી આપતી.

ચાર વખતે પણ વાટ આવતાં અવારનવાર પૂછ્યા કરતી: ‘ભાર તો નથી લાગ્યો બુન? ખાવો છે થાક? ઉતારું ભારો?….’
ચાર વખતે પણ વાટ આવતાં અવારનવાર પૂછ્યા કરતી: ‘ભાર તો નથી લાગ્યો બુન? ખાવો છે થાક? ઉતારું ભારો?….’
17,542

edits