17,611
edits
(+1) |
(+1) |
||
Line 2: | Line 2: | ||
<br> | <br> | ||
<center><big><big>''' | <center><big><big>'''૨૦. કેતકીનું ગીત'''</big></big></center> | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
આવ રે આવ; | |||
દખિણના વાયરા ! | |||
ઉત્તરી ઝુલાવ, | |||
વન વન | દખિણના વાયરા ! | ||
વર્ષાએ વાત કરી નમી નમી કાનમાં, | |||
રજનિએ આંખ મીંચી કાળા વિતાનમાં; | |||
ડોલે હૈયાનું નાવઃ | |||
મારે અંગ અંગ કેસરના પુંજ લે સાનમાં, | |||
એનાં પીળાં સજાવ, | |||
દખિણના વાયરા ! | |||
ઉત્તરી ઝુલાવ, | |||
દખિણના વાયરાઃ | |||
વન વન વાયરા વાતા સંભળાવઃ | |||
“કેતકીની ફાટ ફાટ કાયઃ | |||
એનું અંતર ઊભરાય ! | |||
કોઈ આવો, એ આજ અણમૂલ વેચાય ! | |||
કાંઈ ક્હેશો ત્યાં કેસરના પુંજ વેરાય ! | |||
જેને જોવે તે જાવ !” | |||
દખિણના વાયરા ! | |||
ઉત્તરી ઝુલાવ | |||
દખિણના વાયરા ! | |||
મને કોઈ લઈ જાવ, | |||
દખિણના વાયરા ! | |||
એકલ પરમાણુ વહી ધરતી તળાવ, | |||
‘કોઈ એકલ?’ ઓ વાયરા ! પૂછજે સવાલઃ | |||
એકલતા હોય ત્યાં કેસર વર્ષાવ; | |||
મને સઘળે ફેલાવ, | |||
દખિણના વાયરા ! | |||
ઉત્તરી ઝુલાવ, | |||
દખિણના વાયરા ! | |||
{{gap|8em}}<small>(કોડિયાં, પૃ. | {{gap|8em}}<small>(કોડિયાં, પૃ. ૧૦૧-૧૦૨)</small></poem>}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૧૯. ઝાકળનું ગીત | ||
|next = | |next = ૨૦. કેતકીનું ગીત | ||
}} | }} |
edits