કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૨૧. પાંખો કાપવી’તી તો...રે... (તીરથનાં ત્રણ ગીતોમાંથી): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 18: Line 18:
મોરલાને જનમ કેમ આપ્યો?
મોરલાને જનમ કેમ આપ્યો?


{{gap|8em}}<small></small></poem>}}
{{gap|8em}}<small>(કોડિયાં, પૃ. ૧૦૬-૧૦૭)</small></poem>}}


<br>
<br>

Latest revision as of 15:40, 20 September 2023


૨૧. પાંખો કાપવી’તી તો...રે... (‘તીરથનાં ત્રણ ગીતો’માંથી)

પાંખો કાપવી’તી તો... રે...
મોરલાને જનમ કેમ આપ્યો?
હે ! પડઘો ન પાડવો તો... રે...
અંતર સાદ કાં આલાપ્યો?
— જનમ કેમ આપ્યો !
સામી મોલાતમાં દીવડી ફરૂકે,
ફરૂકે મારા અંતરની જ્યોતિ !
હે ! આડી ચણી આ કાચની દીવાલ તો,
લોહની દીવાલ કાં ન રોપી?
— સાદ કાં આલાપ્યો?
પાંખી કાપવી’તી તો...રે...
મોરલાને જનમ કેમ આપ્યો?

(કોડિયાં, પૃ. ૧૦૬-૧૦૭)