મરણોત્તર/3૦: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|3૦| સુરેશ જોષી}} {Poem2Open}} નમિતાને ઊભેલી જોઉં છું. એની પવનમાં ફરફ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 3: Line 3:
{{Heading|3૦| સુરેશ જોષી}}
{{Heading|3૦| સુરેશ જોષી}}

{Poem2Open}}
{{Poem2Open}}
નમિતાને ઊભેલી જોઉં છું. એની પવનમાં ફરફરતી લટનો એક છેડો કોઈ ગાઢ વનમાં જઈને ભળી જાય છે. સમુદ્રના આભાસ સાથે એની દૃષ્ટિનો ચળકાટ ભળી જાય છે. એનો ઉચ્છ્વાસ કોઈ ઊંચા પર્વતના શિખરની નિર્જનતાની પ્રદક્ષિણા કરતા પવન સાથે ભળી જાય છે. એની કાયાની રેખાઓ કોઈ વાર એક વિશાળ આકાશ બનીને વિસ્તરી જાય છે. પણ આ બધું છતાં નમિતા નમિતા છે. સમુદ્ર, આકાશ અને પર્વતની ગરિમા, વિશાળતા અને નિર્જનતાથી ઘુંટાઈને એ બની છે. પણ એને ખભે હાથ મૂકીને ઊભા રહી શકાય છે. મને એવી ઇચ્છા થાય છે. મરણ મોઢું બગાડે છે. અત્યારે બધું સ્વચ્છ છે. હું કશું ડહોળી નાખવા માગતો નથી. નમિતાની રેખાઓ સ્પષ્ટ છે.