ભાષા, સમાજ અને સાહિત્ય/ભાષાવિજ્ઞાન અને સાહિત્ય: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 23: Line 23:
શૈલી ભાષાના આ પ્રકારના અસમધારણ ઉપયોગો સાથે સંકળાયેલી હોવાથી શૈલીને સમજવામાં ભાષાવિજ્ઞાનના અભ્યાસનો ઉપયોગ અત્યંત આવશ્યક બની જાય છે; કારણ કે ભાષાના સમધારણ પ્રયોગો અને સામાન્ય ઉપયોગો કયા કયા છે તેનો અભ્યાસ ભાષાવિજ્ઞાને કર્યો હોવાથી તેના અસમધારણ પ્રયોગો અને પ્રચ્છન્ન ભાતોને વધુ સ્પષ્ટતાથી સમજાવી શકવા તે સમર્થ હોય છે.

આ ઉપરથી ભાષાના સમધારણ ઉપયોગમાં ફેરફાર અને ભાષાની પ્રચ્છન્ન ભાતોનો ઉપયોગ એટલે શૈલી
આ ઉપરથી ભાષાના સમધારણ ઉપયોગમાં ફેરફાર અને ભાષાની પ્રચ્છન્ન ભાતોનો ઉપયોગ એટલે શૈલી<ref>*(‘શૈલી' એ પરિભાષા વિસ્તૃત રીતે વપરાય છે અને તેની ઘણી વ્યાખ્યાઓ થઈ છે છતાં તેની સ્પષ્ટતા જેટલી કરીએ એટલી ઓછી પડે છે. ‘સ્ટાઇલ’ અને ‘સ્ટાઇલિસ્ટિક્સ' વિશે કેટલાંક અવતરણો અને સમજ આપવાનો પ્રયત્ન નીચે કર્યો છે,
<ref>*(‘શૈલી' એ પરિભાષા વિસ્તૃત રીતે વપરાય છે અને તેની ઘણી વ્યાખ્યાઓ થઈ છે છતાં તેની સ્પષ્ટતા જેટલી કરીએ એટલી ઓછી પડે છે. ‘સ્ટાઇલ’ અને ‘સ્ટાઇલિસ્ટિક્સ' વિશે કેટલાંક અવતરણો અને સમજ આપવાનો પ્રયત્ન નીચે કર્યો છે,
"By having a style, we usually mean that a text in someway deviates from the statistical norms of the language”-‘Ling istic Structures in Poetry'-S. R. Levin.

"Stylistic is generally more concerned with structural choices than with lexical choices; that is, in how a person talks about something rather than what he talks about.