પૂર્વાલાપ/૪૫. પ્રભુપ્રાર્થના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 4: Line 4:
<br>
<br>
{{Block center|<poem>
{{Block center|<poem>
<center>[અંજનીગીત]</center>
<center>[અંજનીગીત]</center>
સાગર મોટા તાત દયાના!
સાગર મોટા તાત દયાના!
એકલડા આઘાર હયાના !
એકલડા આઘાર હયાના !

Latest revision as of 14:07, 3 December 2023


૪૫. પ્રભુપ્રાર્થના


[અંજનીગીત]

સાગર મોટા તાત દયાના!
એકલડા આઘાર હયાના !
તારક! ધારક! વિશ્વશયાના :
સ્વામી ઓ મારા!

પાવન તારું નામ કરાજો :
સુસ્થિત તારું રાજ્ય ઠરાજો :
ઇચ્છા તારી સકલ સરાજો :
સ્વામી ઓ મારા!

Our Father which art in heaven, Hallowed be thy name.
Thy kingdom come. Thy will be doen in earth, as it is in heaven.
Give us this day our daily bread.
And forgive us our debts, as we forgive our debtors.
And lead us not into temptation, but deliver us from evil : For thine is the kingdom, and the power and the glory, for ever. Amen. (St. Methew c.,vi. 9-13)