પૂર્વાલાપ/૪૯. મહેમાનોને સંબોધન: Difference between revisions
Jump to navigation
Jump to search
૪૯. મહેમાનોને સંબોધન
(+1) |
No edit summary |
||
Line 16: | Line 16: | ||
મહેમાનો! ઓ વ્હાલાં! પુનઃ પધારજે! | મહેમાનો! ઓ વ્હાલાં! પુનઃ પધારજે! | ||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 14:13, 3 December 2023
મહેમાનો! ઓ વ્હાલાં! પુનઃ પધારજો!
તમ ચરણે અમ સદન સદૈવ સુહાય જો!
કરજો માફ હજારો પામર પાપ, જે
દિનચર્યામાં પ્રભુ પાસે પણ થાય જો!
મહેમાનો! ઓ વ્હાલાં! પુનઃ પધારજો!
ઉન્નત ગિરિશૃંગોનાં વસનારાં તમે :
ઊતર્યાં રંક ઘરે, શો પુણ્ય પ્રભાવ જો!
શુશ્રૂષા સારી ના અમને આવડી!
લેશ ન લીધો લલિત ઉરોનો લ્હાવ જો!
મહેમાનો! ઓ વ્હાલાં! પુનઃ પધારજે!