પૂર્વાલાપ/૫૯. પ્રાર્થના અને પ્રતિધ્વનિ: Difference between revisions
Jump to navigation
Jump to search
૫૯. પ્રાર્થના અને પ્રતિધ્વનિ
***
(+1) |
No edit summary |
||
Line 12: | Line 12: | ||
નથી એકલની, નાથ! હોડી; પૂંજી છે ના થોડી પિતાજીના સ્નેહની : | નથી એકલની, નાથ! હોડી; પૂંજી છે ના થોડી પિતાજીના સ્નેહની : | ||
મારે વાંકે રખે એ ડુબાય! બચાવો મહાસાગરે!” | મારે વાંકે રખે એ ડુબાય! બચાવો મહાસાગરે!” | ||
<center>***</center> | <center>***</center> | ||
“મહાસાગર દયા મહાસાગર! વ્હાલાંઓ, ડરશો નહીં! | “મહાસાગર દયા મહાસાગર! વ્હાલાંઓ, ડરશો નહીં! |
Latest revision as of 14:26, 3 December 2023
“પિતાજી! બચાવો : બચાવો : બચાવો મહાસાગરે!
જીવ મારો બહુ ગભરાય! બચાવો મહાસાગરે!
પારાવારે દુશ્મન મળી મારે, પિતા તારે નહીં બીજો માનવી.
દયાનિધિ! તમે જ સહાય! બચાવો મહાસાગરે !
નથી એકલની, નાથ! હોડી; પૂંજી છે ના થોડી પિતાજીના સ્નેહની :
મારે વાંકે રખે એ ડુબાય! બચાવો મહાસાગરે!”
“મહાસાગર દયા મહાસાગર! વ્હાલાંઓ, ડરશો નહીં!
નથી સંસાર પારાવાર! વ્હાલાંઓ, ડરશો નહીં!
દિલમાંના દુશ્મન દૂર થાશે, પાછા પડી જાશે પિતાજીના શબ્દથી :
પ્રભુ જીવનમાત્રાધાર! વ્હાલાંઓ, ડરશો નહીં!
હોડી દાનવ ના શકે તોડી : વિધાતાએ જોડી બધાં નિજ બાલની :
સ્વામી સંકટે ઉદ્ધારનાર! વ્હાલાંઓ, ડરશો નહીં!