દ્વિરેફની વાતો - ભાગ ૧/લેખક-પરિચય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
Line 1: Line 1:
{{SetTitle}}


<center><big><big>લેખક-પરિચય </big></big></center>
<center><big>'''પરિચય'''</big></center>
 
[[File:R V Pathak.jpg|200px|center]]


<center>'''સર્જક રમણલાલ વ. દેસાઈ'''</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
રમણલાલ વસંતલાલ દેસાઈ (1892-1954) : એમની નવલકથાઓમાં ગાંધીજીના વિચારો અને પ્રવૃત્તિઓનું ભાવનાશીલ નિરૂપણ કરવાથી ‘યુગમૂર્તિ વાર્તાકાર’નું બિરુદ પામેલા — એમની બૃહદ્ નવલકથા ‘ગ્રામલક્ષ્મી’ (ભાગ 1થી 4)માં સ્વાતંત્ર્ય-આંદોલનનો એ સમય બરાબર ઝિલાયેલો.


રામનારાયણ વિશ્વનાથ પાઠક (જ.૮ એપ્રિલ, ૧૮૮૭ – અવ. ૨૧ ઑગષ્ટ ૧૯૫૫) અનેક દિશાઓમાં જેમની શક્તિ પ્રગટ થઈ હતી એવા આપણા એક બહુમુખી પ્રતિભાવાળા  સાહિત્યકાર હતા. સાહિત્યઅને ફિલસૂફીના અભ્યાસી રા. વિ. પાટકે આરંભે થોડાંક વર્ષ સાદરામાં વકીલનો વ્યવસાય કર્યો, પછી આઝાદીની લડતમાં જોડાયા ને પછી ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપનકાર્ય કર્યું.
. . દેસાઈએ અનેક સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓ લખી. ઉપરાંત વાર્તાસંગ્રહો આપ્યા, કાવ્યો અને નાટકો લખ્યાં, આત્મકથા અને પ્રવાસકથાઓ લખી, વિવેચન-ચિંતનનાં પુસ્તકો લખ્યાં. વળી, ‘અપ્સરા’ નામે, પાંચ ખંડોમાં, ગણિકાઓના જીવનનો વિસ્તૃત અભ્યાસગ્રંથ આપ્યો.


મુખ્યત્વે વિવેચક, પણ એમણે ‘શેષ’ એવાઉપનામેકવિતાલખી, ‘દ્વિરેફ’ નામે વાર્તાઓ લખી, ‘સ્વૈરવિહારી’ ઉપનામથી નિબંધો લખ્યા.  છંદશાસ્ત્રનો એમનો ગ્રંથ’ બૃહત્પિંગળ’ વિષયનો ખૂબ જ મહત્ત્વનો ગ્રંથ ગણાય છે.
પણ એ ખૂબ લોકપ્રિય થયા તે રાષ્ટ્રીય ભાવનાવાદ સાથે આદર્શવાદી નાજુક પ્રેમસંબંધોને આલેખતી રુચિર નવલકથાઓને લીધે. એમનો મુખ્ય યશ નવલકથાકાર તરીકેનો.


દરેક સ્વરૂપમાં એમણે ઉત્તમ કૃતિઓ આપી. વિવેચક તરીકે એમનું સ્થાન આજ સુધીના અગ્રણી વિદ્વાનોમાં આગલી હરોળમાં ગણાય છે. એ ગાંધી યુગના કાવ્યગુરુનું બિરૂદ પામેલા. ગુજરાતી સાહિત્યની ઉત્તમ કૃતિઓના વિવેચન ઉપરાંત સંસ્કૃતસાહિત્યની પ્રશિષ્ટ કૃતિઓવિશે પણ એમણે ઉત્તમ અભ્યાસો આપેલા છે. ‘પ્રસ્થાન’ સામયિકના તંત્રી તરીકે એમણે પંડિતયુગ અનેગાંધીયુગની સાહિત્ય- પ્રવૃત્તિને એક દિશા આપી.
. . દેસાઈ વ્યવસાયે વરિષ્ઠ સરકારી અધિકારી હતા.
{{Poem2Close}}
{{Poem2Close}}


Line 16: Line 17:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = પ્રારંભિક
|previous = પ્રારંભિક
|next = કૃતિ-પરિચય
|next = ૧. એક પ્રશ્ન
}}
}}

Revision as of 04:58, 10 December 2023


પરિચય
સર્જક રમણલાલ વ. દેસાઈ

રમણલાલ વસંતલાલ દેસાઈ (1892-1954) : એમની નવલકથાઓમાં ગાંધીજીના વિચારો અને પ્રવૃત્તિઓનું ભાવનાશીલ નિરૂપણ કરવાથી ‘યુગમૂર્તિ વાર્તાકાર’નું બિરુદ પામેલા — એમની બૃહદ્ નવલકથા ‘ગ્રામલક્ષ્મી’ (ભાગ 1થી 4)માં સ્વાતંત્ર્ય-આંદોલનનો એ સમય બરાબર ઝિલાયેલો.

ર. વ. દેસાઈએ અનેક સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓ લખી. ઉપરાંત વાર્તાસંગ્રહો આપ્યા, કાવ્યો અને નાટકો લખ્યાં, આત્મકથા અને પ્રવાસકથાઓ લખી, વિવેચન-ચિંતનનાં પુસ્તકો લખ્યાં. વળી, ‘અપ્સરા’ નામે, પાંચ ખંડોમાં, ગણિકાઓના જીવનનો વિસ્તૃત અભ્યાસગ્રંથ આપ્યો.

પણ એ ખૂબ લોકપ્રિય થયા તે રાષ્ટ્રીય ભાવનાવાદ સાથે જ આદર્શવાદી નાજુક પ્રેમસંબંધોને આલેખતી રુચિર નવલકથાઓને લીધે. એમનો મુખ્ય યશ નવલકથાકાર તરીકેનો.

ર. વ. દેસાઈ વ્યવસાયે વરિષ્ઠ સરકારી અધિકારી હતા.