ગાતાં ઝરણાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 117: Line 117:

{{border|2=600px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|

{{border|2=350px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|

'''સ્વાગત ગીત'''
{{color|Crimson|'''સ્વાગત ગીત'''}}
{{Justify|
{{Justify|
{{gap}}આઢયતાથી પર, સરળ અને નિખાલસ એવા ગનીભાઈ દહીંવાલાનાં હ્રદયસ્પર્શી કાવ્યોનો આનંદ કેટલાય મુશાયરાઓમાં મેં માણ્યો છે. ટૂંકામાં ઘણું કહેવું એ મોટી કળા છે. બ્રહ્માંડને પિંડમાં સમાવવા બરાબર એ કળા સર્વને સાધ્ય નથી, સહજ પણ નથી. ગનીભાઈને એ કળા વરી છે. હૃદયના મર્મને સ્પર્શતી એમની બાની ગીત ગાતી અને કલ્લોલ કરતી “ગાતાં ઝરણાં” રૂપે સાકાર બને છે. નિરાકારને ભજતો માનવ આ રીતે સાકારને પૂજે છે અને સાકારમાંથી નિરાકારમાં સંચરે છે.
{{gap}}{{color|Crimson|આઢયતાથી પર, સરળ અને નિખાલસ એવા ગનીભાઈ દહીંવાલાનાં હ્રદયસ્પર્શી કાવ્યોનો આનંદ કેટલાય મુશાયરાઓમાં મેં માણ્યો છે. ટૂંકામાં ઘણું કહેવું એ મોટી કળા છે. બ્રહ્માંડને પિંડમાં સમાવવા બરાબર એ કળા સર્વને સાધ્ય નથી, સહજ પણ નથી. ગનીભાઈને એ કળા વરી છે. હૃદયના મર્મને સ્પર્શતી એમની બાની ગીત ગાતી અને કલ્લોલ કરતી “ગાતાં ઝરણાં” રૂપે સાકાર બને છે. નિરાકારને ભજતો માનવ આ રીતે સાકારને પૂજે છે અને સાકારમાંથી નિરાકારમાં સંચરે છે.}}

{{gap}}એમનાં “ગાતાં ઝરણાં”માં જે કોઈ નિમજ્જશે તે વૈખરીમાંથી પરામાં પ્રવેશશે અને નિગૂઢ આનંદ માણશે. “ગાતાં ઝરણાં” માટે મારું આ સ્વાગતગીત છે.
{{gap}}{{color|Crimson|એમનાં “ગાતાં ઝરણાં”માં જે કોઈ નિમજ્જશે તે વૈખરીમાંથી પરામાં પ્રવેશશે અને નિગૂઢ આનંદ માણશે. “ગાતાં ઝરણાં” માટે મારું આ સ્વાગતગીત છે.}}

{{right|—ઓમકારનાથ ઠાકુર}}

{{right|{{color|Crimson|'''—ઓમકારનાથ ઠાકુર'''}}}}

{{right|૬-૬-૧૯૫૩}}

{{right|{{color|Crimson|૬-૬-૧૯૫૩}}}}

Revision as of 02:48, 14 February 2024

Gata Zarana cover page.jpg

ગાતાં ઝરણાં
ગની દહીંવાલા

પ્રારંભિક

અનુક્રમ

સ્વાગત ગીત

આઢયતાથી પર, સરળ અને નિખાલસ એવા ગનીભાઈ દહીંવાલાનાં હ્રદયસ્પર્શી કાવ્યોનો આનંદ કેટલાય મુશાયરાઓમાં મેં માણ્યો છે. ટૂંકામાં ઘણું કહેવું એ મોટી કળા છે. બ્રહ્માંડને પિંડમાં સમાવવા બરાબર એ કળા સર્વને સાધ્ય નથી, સહજ પણ નથી. ગનીભાઈને એ કળા વરી છે. હૃદયના મર્મને સ્પર્શતી એમની બાની ગીત ગાતી અને કલ્લોલ કરતી “ગાતાં ઝરણાં” રૂપે સાકાર બને છે. નિરાકારને ભજતો માનવ આ રીતે સાકારને પૂજે છે અને સાકારમાંથી નિરાકારમાં સંચરે છે.

એમનાં “ગાતાં ઝરણાં”માં જે કોઈ નિમજ્જશે તે વૈખરીમાંથી પરામાં પ્રવેશશે અને નિગૂઢ આનંદ માણશે. “ગાતાં ઝરણાં” માટે મારું આ સ્વાગતગીત છે.

—ઓમકારનાથ ઠાકુર
૬-૬-૧૯૫૩

Back Cover Gata Zarana.png