યોગેશ જોષીની કવિતા/આ ખુલ્લી બારીયે...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<center><big><big>'''સરકતું પ્લૅટફૉર્મ'''</big></big></center>
<center><big><big>'''આ ખુલ્લી બારીયે...'''</big></big></center>


<poem></poem>
<poem>
 
આ ખુલ્લી બારીયે
કેમ લાગે છે
ભીંત જેવી?!
 
બંધ બારણે
ટકોરા મારીએ એમ
હું
ટકોરા મારુંં છું
આકાશને...</poem>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = બેય આંખોમાંથી...
|previous = કવિ
|next = હજીયે
|next = આખુંયે આકાશ
}}
}}

Latest revision as of 00:11, 20 February 2024

આ ખુલ્લી બારીયે...


આ ખુલ્લી બારીયે
કેમ લાગે છે
ભીંત જેવી?!

બંધ બારણે
ટકોરા મારીએ એમ
હું
ટકોરા મારુંં છું
આકાશને...