યોગેશ જોષીની કવિતા/આ ચળકતા સમયમાં...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<center><big><big>'''શિરીષ'''</big></big></center>
<center><big><big>'''આ ચળકતા સમયમાં...'''</big></big></center>


<poem>
<poem>
કણ કણમાં
તરતાં
રહેલા
બરાબર આવડી ગયા પછી
ઈશ્વરને
પાણીમાં જેમ
ટચૂકડાં
શરીર છુટ્ટુંં મૂકી દઈએ ને
ચામર બની
એમ
ક્ષણ ક્ષણે ક્ષણ
મેં
નાખે
તન-મન
સુવાસિત
છુટ્ટાં મૂકી દીધાં –
વીંઝણો...
વળાંક લઈને વહેતા
આ ચળકતા સમયમાં..
</poem>
</poem>
<br>
<br>

Latest revision as of 00:34, 20 February 2024

આ ચળકતા સમયમાં...

તરતાં
બરાબર આવડી ગયા પછી
પાણીમાં જેમ
શરીર છુટ્ટુંં મૂકી દઈએ ને
એમ
મેં
તન-મન
છુટ્ટાં મૂકી દીધાં –
વળાંક લઈને વહેતા
આ ચળકતા સમયમાં..